પનીર ભુરજી (paneer bhurji recipe in gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 200 ગ્રામપનીર
  2. 3ટામેટાં
  3. 3ડુંગળી
  4. આડુ ટૂકડો
  5. 2લીલા મરચા
  6. 7લસણ કળી
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીમરચુ
  9. 1/2 ચમચીમીઠુ
  10. 1 ચમચીકિચન્કિંગ મસાલો
  11. 1/2 કપતેલ
  12. 2 tbspમલાઇ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક ડુંગળી ટોમેટો ને જિના સમારી લો પનીર છીણી લો આડુ મરચુ લસણ ડુંગળી ટામેટાં બધુ મિક્સ કરી પેસ્ટ બનવી લો

  2. 2

    હવે એક ક્ડાઇ મ તેલ લો તેમ બનાવેલી પેસ્ટ સાંતળો

  3. 3

    બિજી ક્ડાઇ મા બટર લય પેલા જીની સમારેલી ડુંગળી કેપ્સિકમ ટામેટાં પનીર સાતળિ લો

  4. 4

    હવે તેમા તયાર કરેલી ગ્રેવી અમીરી મિક્સ કરી બધા મસલા હળદર મરચુ કિચન્કિંગ મસાલો ઉમેરી મીઠુ ઉમેરી 2 મિનિટ પ્કાવો પછી મલાઇ ઉમેરી પરાઠા સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

Similar Recipes