કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374

આ છે હૈદ્રાબાદ ની ચટપટી વાનગી, જેમાં પંજાબી તડકો પડે છે અને બધા શાકભાજી ના સ્વાદ થી બનતી અ વાનગી ખાવામાં બવ જ સ્વાદિષ્ટ લાગે છે😋 #GA4

આ છે હૈદ્રાબાદ ની ચટપટી વાનગી, જેમાં પંજાબી તડકો પડે છે અને બધા શાકભાજી ના સ્વાદ થી બનતી અ વાનગી ખાવામાં બવ જ સ્વાદિષ્ટ લાગે છે😋 #GA4

વધુ વાંચો

વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_26308374

આ છે હૈદ્રાબાદ ની ચટપટી વાનગી, જેમાં પંજાબી તડકો પડે છે અને બધા શાકભાજી ના સ્વાદ થી બનતી અ વાનગી ખાવામાં બવ જ સ્વાદિષ્ટ લાગે છે😋 #GA4

આ છે હૈદ્રાબાદ ની ચટપટી વાનગી, જેમાં પંજાબી તડકો પડે છે અને બધા શાકભાજી ના સ્વાદ થી બનતી અ વાનગી ખાવામાં બવ જ સ્વાદિષ્ટ લાગે છે😋 #GA4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 min
4 સર્વિંગ્સ
  • ૨૦૦ ગ્રામફ્લાવર
  • ૨૦૦ ગ્રામગાજર
  • ૧૦૦ ગ્રામબીંસ
  • ૧૦૦ ગ્રામવટાણા
  • ૨૦૦ ગ્રામપાલક
  • ૨૫૦ ગ્રામટામેટા
  • ૪ નંગલીલા મરચા
  • ૧ કટકોઆદુ
  • ૧૦ નંગકાજુ
  • ૨ ટુકડાતજ
  • ૨ ચમચીઘી
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીહિંગ
  • ૨ ચમચીલાલ મરચું
  • ૨ ચમચીધાણાજીરું
  • ૨ ચમચીહળદળ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૨ ચમચીકાજુ ની પેસ્ટ
  • ૨ ચમચીક્રીમ
  • જરૂર મુજબ કસ્તુરી મેથી
  • સ્વાદાનુસાર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌપ્રથમ મધ્યમ સમારેલુ ફ્લાવર,બીન્સ,ગાજર,વટાણા
    ને કૂકર માં નાખી તેમાં ૧ ચમચી હળદળ અને ૧ ચમચી મીઠું નાખી બાફી લો, ધ્યાન રહે બાવ બફાઈ ના જાય.પાલક ને બીજા વાસણ માં થોડી ચડાવા મુકવાની

    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ગ્રેવી માટે એક પેન લઈશું, તેમાં ૨ ચમચી તેલ નાંખવું,તેમાં ૪ નંગ ટામેટા, ૪ લીલા મરચા,૧૦ નંગ કાજુ, ૨ નંગ લાલ સુકા મરચા,૧ કટકો આદું નાખી તેમાં ૧ ગ્લાસ પાણી નાખી તેને ૧૫ મીન પકાવાનું.ગ્રેવી ઠંડી થાય પછી તેને ક્રશ કરી લ્યો.

    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક હાંડી લ્યો તેમાં ૨ ચમચી તેલ અને ૨ ચમચી ઘી નાખો

    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં જીરું, અજમો, હિંગ નાખી ટામેટા નાખી (લસણ ડુંગળી પણ નાખી શકાય છે)

    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં ૧/૨ ચમચી મીઠું નાખવાનું,૨ ચમચી લાલ મરચું, ૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ગરમ મસાલો નાખી હલાવી લેવું, પછી ૧ ગ્લાસ પાણી નાંખી ૨ મીન રેવા દેવાનું.

    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં બાફેલાં ફ્લાવર, ગાજર, બીન્સ,વટાણા અને બાફેલી પાલક નાખી તેને હલાવી ૩-૪ મીન રેવા દેવાનું.

    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં ૨ ચમચી કાજુ ની પેસ્ટ નાખી હલાવીને ગ્રેવી નાખી દેવાની,તેને હલાવી નાખવું

    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેમાં ૨ ચમચી ક્રીમ નાખી ને કોથમીર નાખી તેને હલાવાનું
    આમ તૈયાર છે આપણી હ્યદરાબાદી નિઝામ હાંડી.

    વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Thaker
Megha Thaker @cook_26308374
પર September 20, 2020 14:03

ટિપ્પણીઓ

Chetna Chudasama
Chetna Chudasama @cook_25608204
September 20, 2020 14:17
Vah mouth watering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજ હૈદરાબાદી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. પનીર ગોભી પરાઠા(Paneer flower Paratha Recipe In Gujarati)
  2. ટમેટાં બટાકાનું શાક (Tomato Potato Sabji Recipe In Gujarati)
  3. ચીઝી મોનેકો બિસ્કીટ (Cheesy Monaco Biscuit Recipe In Guajarati)
  4. ચીઝ પનીર બટર પરાઠા (Cheese Paneer Butter Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13672971
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close