ચીઝી મોનેકો બિસ્કીટ (Cheesy Monaco Biscuit Recipe In Guajarati)

jyoti tank
jyoti tank @cook_26323745

ચીઝી મોનેકો બિસ્કીટ (Cheesy Monaco Biscuit Recipe In Guajarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
2 સર્વિંગ્સ
  1. 3 નંગ બટેટા
  2. 1 પેકેટ મોનેકો બિસ્કીટ
  3. 1 નંગ ડુંગળી
  4. 1 નંગ ટામેટાં
  5. 1 નંગ કેપ્સીકમ મરચા
  6. ચીઝી
  7. 1 ચમચી ઓરેગનો
  8. 1 ચમચી ચીલી ફલેકસ
  9. જરૂર મુજબ ટામેટાં સોસ
  10. જરૂર મુજબ સેવ

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    બટેટા નો છુદો કરી તેમા ડુગડી ટામેટાં કેપ્સીકમ મરચા ચીઝ ઓરૅગ ચીલી ફેલકસ ને મીકસ કરી તેના બાઉલ કરવા

  2. 2

    પછી બિસ્કીટ લેવાના તેમા બાઉલ મુકવાના તેની ઊપર બિસ્કીટ મુકવાનુ

  3. 3

    પછી સોસ લગાડી તેમા સેવ લગાડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jyoti tank
jyoti tank @cook_26323745
પર

Similar Recipes