સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)

H S Panchal @cook_15769872
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ, બટાકા બાફી ને પેલા ગોળ કાપી લો, કાદા, ટામેટાં, કાકડી પણ ગોળ કાપી લો... ઉપર જણાવેલો મસાલો પણ બનાવી લો.. પછી લીલી ચટણી કોથમીર, મરચા, મીઠુ બરફ નાખી ને ચટણી પીસી લો.. બ્રેડ પર બટર લગાવી લીલી ચટણી લગાવો...
- 2
બટાકા મુકો મસાલો ભભરાવો, કાદા, બીટ, ટામેટાં, કાકડી અને સૌથી ઉપર ફરીથી બટાકા મુકી મસાલો ભભરાવો અને બીજી બ્રેડ ની સ્લાઈસ મુકો..
- 3
પછી હેન્ડ ટોસ્ટર મા સેકી લો તૈયાર છે વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ 🙂.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13739962










ટિપ્પણીઓ