ઢેકરા(Dhekra recipe in Gujarati)

Panky Desai @panky_desai
ઢેકરા(Dhekra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર ના દાણા ને ધોઈ બાફી લો. વધારાનુ પાણી નિતારી લો.
- 2
હવે એક વાસણ માં એક કપ પાણી લઈ ગરમ કરો. તેમાં ગોળ ઉમેરો જેથી એકસરખો પીગળી જાય. તેમાં તેલ,તલ,શીંગ દાણા નો ભૂકો, મરચાની પેસ્ટ, મીઠુ ઉમેરી ઉકળવા દો.
- 3
હવે બરાબર ઉકળી જાય એટલે તેમાં તુવેરના દાણા ઉમેરો. પછી તેમાં ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. કોથમીર ઉમેરો. હવે ધીમી આંચ પર 10 -15 મિનિટ થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ.
- 4
હવે થઈ જાય એટલે ઠંડુ પડે પછી મિડીયમ સાઈના ઢેકરા વાળી લો.
- 5
હવે એક વાસણ માં તેલ ગરમ કરો.તેમાં ઢેકરાને મિડીયમ આંચ પર તળી લો.
- 6
હવે ગરમ ગરમ લીલી ચટણી કેચપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
- ચોકલેટ ચીપ્સ(Chocolate chips recipe in Gujarati)
- મરચાં અને ફુદીનાની ચટણી (Chilli-mint Chutney recipe in Gujarati)
- ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
- ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14184065

















ટિપ્પણીઓ (13)