ગાજર નું શાક(Carrot Shak Recipe in Gujarati)

Hetal Gandhi @cook_22395538
ગાજર નું શાક(Carrot Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર અને મરચા ને બરાબર ધોઈ, કોરા કરી, લાંબા કાપી લો. એક કઢાઈ માં તેલ ગરમ કરી, તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટ્લે હિંગ નાખી, ગાજર અને મરચા વઘારો.
- 2
ઉપર ઢાકણ ઢાકી દો. થોડી થોડી વારે ચેક કરી, હલાવો. ચડી જય એટ્લે તેમાં બધાં મસાલા કરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ લીંબુ નાખી ગેસ બંધ કરો.
- 3
આ શાક ની ખીચડી અથવા રોટલી સાથે લિજ્જત માણી શકાય છે.. ગરમાગરમ ગાજર મરચા નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14348518







ટિપ્પણીઓ