પેરી પેરી પરોઠા(peri peri paratha Recipe in Gujarati)

પેરી પેરી પરોઠા(peri peri paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું,જીરૂ અને તેલ નાખી મીડીયમ લોટ બાંધો અને ઢાંકીને 10 મિનિટ રાખી દો.
- 2
હવે એક બાઉલમાં ઓનીયન પાઉડર,ઓરેગાનો,ચિલીફલેક્સ,સંચળ પાઉડર, લાલમરચું પાઉડર,મીઠું, લીંબુના ફૂલ એડ કરી મિક્સ કરી પેરી પેરી મસાલો રેડી કરો(અહીં આપણે લસણ ની કળી અને ચાટ મસાલો ઉપરથી લઈએ છીએ એટલે પાઉડરમાં નથી લેતા તેમજ ખાંડ નથી લેતા) અને લસણની કળી અને કોથમીરને બારીક સમારી લો.
- 3
હવે એક બાંધેલી કણક ને કેળવી લઈ તેમાંથી એક લુવો લઈ મોટી રોટલી વણી તેમાં બટર ચોપડો તેના ઉપર સમારેલું લસણ અને કોથમીર લગાડો તેના પર પેરી મસાલો,ચાટ મસાલો પાથરી તેની લચ્છા પરોઠા જેવી ઘડી વાળો.(ફોટા માં બતાવ્યા મુજબ) ત્યારબાદ અજમાં છાંટી તેનું પરોઠું વણી લો. પરોઠું થોડું થીક વણવું.
- 4
હવે પરોઠાને બન્ને બાજુ તવા પર ધીમા ગેસ પર શેકી લો. શેકાઈ જાય ત્યારબાદ ઘી લગાવી બન્ને બાજુ થોડું દબાવી શેકી લો.અને નીચે ઉતારી બટર અને ચિલીફલેક્સ છાંટી મીંટી કર્ડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya -
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
પેરી પેરી લચ્છા પરોઠા (Peri Peri Lachcha Paratha Recipe In Gujarati)
#GA4#Week16ઝટ પટ તૈયાર થતી માજેદાર રેસિપી. દહીં ક ચા સાથે ક સોસ સાથે પણ લાઇ શકો. Jayshree Chotalia -
પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ(Peri-Peri Cheese Pull Pau Recipe In Gujarati)
#GA4#week16# પેરી- પેરી ચીઝ પુલ્લ પાઉ#cookpadgujarati Richa Shah -
પેરી પેરી પોપકોર્ન(Peri peri popcorn Recipe in Gujarati)
#GA4#WEEK16#પેરી પેરીપોપકોર્ન એવી આઈટમ છે જે ગમે એ ઉમર ના વ્યક્તિ ને લગભગ ભાવે,એમાંય પેરી પેરી એટલે તો વાત જ નિરાલી. Deepika Yash Antani -
-
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
-
-
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
-
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week 16પેરી પેરી મસાલા સેન્ડવીચ Sejal Bhindora -
પેરી પેરી વેજ.પેનકેક(Peri peri Veg pancake Recipe in Gujarati)
#GA4#WEEK16#પેરી પેરી બાળકો સાદા બેસન પેન કેક નથી ખાતા પણ જો આ રીતે ચટપટા, ટેસ્ટી અને ચીઝી પેન કેક બનાવી ને આપીએ તો ફટાફટ ખાઈ લે છે . Vaishali Vora -
-
-
મખાના પેરી પેરી(Makhana Peri peri Recipe in Gujarati)
#GA4#week13મખાણા એ કેલ્શયમ થી ભરપૂર છે હાર્ટ માટે સારું છે અને એનાથી ઘણી quick snacks બને છે અને અહીં પેરી પેરી ના મસાલાથી સ્નેક બનાવ્યો છે. Sushma Shah -
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni -
પેરી પેરી પનીર ફ્રેન્કી (Peri Peri Paneer Frankie Recipe In Gujarati)
#GA4#Week16#Food puzzle#peri peri Hiral Panchal -
પેરી પેરી મસાલા પાસ્તા (Peri Peri Masala Pasta Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
પેરી પેરી મસાલા નાન (Peri Peri Masala Nan Recipe In Gujarati)
#GA4#Week25#roti#cookpadindia#cookpadgujratiPeri peri masala nan આજે મેં પેરી પેરી મસાલા નાન કે રોટી તમે કાંઈ પણ કહી શકો છો.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
પેરી પેરી પૉપકોર્ન (Peri Peri Popcorn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Arpita Kushal Thakkar -
-
-
પેરી પેરી ગાર્લિક બ્રેડ (Peri peri garlic bread recipe in Gujarati)
#GA4#WEEK16#PERI PERI Hetal Vithlani -
-
More Recipes
ટિપ્પણીઓ (9)