કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week20
નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.
અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.

#GA4 #Week20
નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.
અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • ગ્રેવી માટે
  • 1. 2 સમારેલાં ટામેટા
  • 2. 3 સમારેલી ડુંગળી
  • 3. 8 થી 10 કળી લસણ
  • 4. 2 લીલા મરચાં
  • 5. 1 ટુકડો આદું
  • 6. 2 લવિંગ
  • 7. 2 ઈલાયચી
  • 8. 4 થી 5 કાળામરી
  • 9. 6 કાજું
  • 10. 1 તમાલપત્ર
  • 11. 2 ચમચી તેલ
  • 12. ½ ચમચી જીરું
  • 13. ½ ચમચી હળદર
  • 14. 1 ચમચી લાલ મરચું
  • 15. 1 ચમચી ધાણાજીરું
  • 16. સ્વાદ પ્રમાણે મીઠું
  • કોફતા બનાવવા માટે:-
  • 1બાઉલ છીણેલી દૂધી
  • 1/2બાઉલ ચણાનો લોટ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરું
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીબેકિંગ સોડા
  • ગ્રેવી વઘાર માટે:-
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીજીરું
  • ચપટીહિંગ
  • ગ્રેવી
  • 1/2 ચમચીહળદર
  • 1&1/2 ચમચી લાલ મરચું
  • 1 ચમચીધાણાજીરું
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2 ગ્લાસપાણી
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ લો. અને તેમાં જીરું ઉમેરી બધા જ ખડા મસાલા ઉમેરી લો. અને લીલા મરચાં નાખી ડુંગળી સાંતળી લો. સંકળાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી લો. પછી તેમાં લસણ અને કાજું ઉમેરી બરાબર મિક્ષ કરી લો

    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમરેવું અને મિક્ષ કરી લો. અને ઢાંકીને 5થી7 મિનિટ સુધી કુક થવા દો અને કુક થાય ત્યારે ગેસ બંધ કરી ઠંડું થવા માટે મૂકો.

    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડું થાય ત્યાં સુધી કોફતા બનાવી લઇએ. તો કોફતા બનાવવા માટે છીણેલી દૂધીમાથી પાણી નિતારી લો અને ½ બાઉલ ચણાનો લોટ ઉમેરી લો. અને એમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને કોફતા બનાવી લો અને તળવા માટે તેલ ગરમ કરી લો.

    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કોફતા તળી લેવા અને ગેસ ની સ્લો ટુ મિડીયમ આંચ પર કોફતા તળી લેવા. અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા. એવી જ રીતે બધા જ કોફતા તળી લેવા.

    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગ્રેવી પણ ઠંડી થઈ ગઈ છે અને મિક્ષર જારમાં ક્રશ કરી લો અને તે જ પેનમાં તેલ ઉમેરી લો અને એમાં જીરું અને હિંગ નાખી ગ્રેવી ઉમેરી લો.

    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એમાં ½ ચમચી હળદર, લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને પાણી ઉમેરી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કુક થવા દો.

    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કુક થાય ત્યારબાદ ગેસ બંધ કરી લો અને સર્વ કરી લો. ઉપરથી કોફતા અને કોથમીર ફ્રેશ ક્રીમ ઉમેરી લો. તો ખૂબ જ ટેસ્ટી દૂધીના કોફતા ની સબ્જી રેડી છે.

    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર January 31, 2021 08:20

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 17, 2021 11:13
Superbbb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના કોફ્તા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  4. પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  5. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  1. લીલા વટાણાના ઢેકરા (Lila Vatana Dhekra Recipe in Gujarati)
  2. લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati)
  3. મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
  4. મિક્સ વેજીટેબલ થેપલા (Mix Vegetable Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14509394
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close