મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સરમાં આદુ,મરચાં, લસણની પેસ્ટ બનાવી દો.હવે પાલક, ધાણા અને મેથીને મિક્ષ કરી દો.અક પ્લેટમાં બધા લોટ લો.તેમાં આદુ,મરચાં, અને લસણની પેસ્ટ નાખો,તેમાં ધાણા, મેથી,અને પાલખને નાખો અને તેમાં અજમો,હળદર,તલ અને તેલનું મોહન નાખીને મિક્ષ કરો.
- 2
હવે દહીં માં ગોળ નાખીને ગરમ કરો. જેથી ગોળ ઓગળી જાય.હવે તેનાથી લોટ બાંધી લો.તેને 30 મિનિટ રહેવા દો.
- 3
હવે તેના લુવા કરી દો.હવે તેને વણી ને ધીમા તાપે તેલ મૂકીને શેકી લો.
- 4
આ રીતે બધા થેપલા ત્યાર કરી લો.તો ત્યાર છે. મલ્ટી ગ્રીન થેપલા.તેને ચા, દહીં, કે ચટણી,અથાણું સાથે કે સલાટ કે મન ભાવતી વસ્તુ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14529488
















ટિપ્પણીઓ (2)