કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)

Reena patel
Reena patel @cook_26459419
Ankleshwer

#GA4 #Week22 #pizza
આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 min
2લોકો
  • ૫ -૬ રોટલી
  • ૫ - ૬ ચીઝ ક્યુબ
  • જરૂર મુજબટોમેટો સોસ , પીઝા સોસ
  • ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1ગાજર
  • 1/2કોબી
  • 1ટામેટું
  • 1ડુંગળી
  • 1કેપ્સિકમ
  • જરૂર મુજબ ઘી અથવા બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    સૌ પ્રથમ રોટલી ને બનાવી રાખો હવે બધા શાકભાજીને સમારી લો ઝીણા ઝીણા શાકભાજીમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી, બધું જ એડ કરો ઉપરથી ધાણા ભાજી એડ કરો અને બધું સરખું હલાવી લો

    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રોટલી પર ટોમેટો સોસ અથવા પીઝા સોસ ને લગાવો

    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેના પર વેજિટેબલ્સને સ્પ્રેડ કરો પછી તેના પર ચીઝ ખમણી લો

    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને લોઢી પર ઘી મૂકીને શેકો ક્રિશપિ થાય ત્યાં સુધી તો રેડી છે રોટલી પીઝા જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે😋😋

    રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reena patel
Reena patel @cook_26459419
પર February 09, 2021 07:41
Ankleshwer
I love cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 23, 2021 07:12
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તળેલું નથી કોલ્હાપુરી કટ વડા - ( Not Fried Kolhapuri Kat Vada Recipe In Gujarati)
  2. એગલેસ ડોરા કેક (Eggless Dora Cake Recipe In Gujarati)
  3. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  4. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
  5. ઘરે બનાવેલા પાવ (Home Made Paav Recipe In Gujarati)
  1. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
  2. પનીર ચીલ્લા (Paneer Chila Recipe in Gujarati)
  3. સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry cream Recipe in Gujarati)
  4. લીલી હળદર નું અથાણું(Lili haldar Pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14561200
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close