કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week23
ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક ને પસંદ આવે એવું પાપડ-ડુંગળી નું શાક..

#GA4 #Week23
ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક ને પસંદ આવે એવું પાપડ-ડુંગળી નું શાક..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  • 7-8 નંગશેકેલા પાપડ
  • 6 નંગઝીણી સમારેલી ડુંગળી
  • 200 ગ્રામમોળું દહીં
  • આદું-લસણ ની પેસ્ટ
  • 3 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • ચપટીહિંગ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીલાલમરચું
  • 1 ચમચીધાણાજીરું
  • સ્વાદ પ્રમાણેમીઠુ
  • 1+ 1/2 ગ્લાસ પાણી
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડ ને તવી પર શેકી લો.

    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં 3 ચમચી તેલ લો અને ગરમ કરવા માટે મૂકો. ગરમ થાય ત્યારે તેમાં રાઈ ઉમેરો, રાઈ ફૂટે ત્યારે જીરું અને હીંગ નાખો.

    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળી લો. આદું અને લસણ ની પેસ્ટ ઉમેરી લો.

    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લો.

    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં દહીં ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને પાણી ઉમેરી 5 મિનિટ કુક થવા દો.

    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે 5 મિનિટ પછી તેમાં પાપડ ના ટુકડા ઉમેરી કુક થવા દો અને ગ્રેવી થોડી ઘટૃ થવા દો.

    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો હવે પાપડ-ડુંગળી ની સબ્જી રેડી છે કોથમીર ઉમેરી લો અને સર્વ કરી લો.

    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર February 20, 2021 08:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ Kanda શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુઆકામોલે ચીકપી ટોસ્ટ (Guacamole Chickpea Toast Recipe In Gujarati)
  2. ચીકુનો આઇસ્ક્રીમ
  3. દાબેલી ટોસ્ટ (Dabeli Toast Recipe In Gujarati)
  4. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  5. મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
  1. પરપલ કોબી નું શાક (સંભારો) (Purple Cabbage Shak recipe in Gujarati)
  2. ઘઉં ના લોટ ના પાપડ (Wheat Flour Papad Recipe In Gujarati)
  3. વળી પાપડ નું શાક (Vali Papad Shak Recipe In Gujarati)
  4. પાપડ પીઝા (Papad Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14589781
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close