કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#Fam
આ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે.

#Fam
આ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 કપ- બાસમતી ચોખા
  • 1 નંગ- બટાકા
  • 1 નંગ- ડુંગળી
  • 1 નંગ- ગાજર
  • 1 નંગ- નાનું કૅપસિકમ
  • 1/4 વાટકી - મકાઈ ના દાણા
  • 3-4 ચમચી- તેલ
  • 1 ચમચી- જીરૂ
  • 2-3 નંગલવિંગ અને મરી
  • 1 ટુકડોતજ
  • 1/2 ચમચી- હળદર
  • 1 ચમચી- કાશ્મીરી મરચું પાઉડર
  • 1 ચમચી- ધાણાજીરું
  • 1+1/2 ચમચી - પુલાવ નો મસાલો
  • 1 ચમચી- અમચૂર પાઉડર
  • સ્વાદ મુજબ મીઠુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બાસમતી ચોખા ને ધોઈ 20 મિનિટ પલાળી રાખો. બીજી સામગ્રી લો.બધા શાક સમારી ને રાખો.

    વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર માં તેલ લઇ જીરૂ, તેજાના નાંખી બધા સમારેલા શાક નાંખી મીઠુ નાંખી તેમાં હળદર,મરચું, ધાણાજીરું, પુલાવ મસાલો, આમચુર પાઉડર નાંખી મીઠુ નાંખી થોડું પાણી રેડી પલાળી નીતારેલા બાસમતી ચોખા નાંખી હલાવી કુકર નું ઢાંકણ બંધ કરી 3 વિસેલ વગાડી દો

    વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો રેડી છે ફટાફટ થઇ જાય તેવો વેજિટેબલ પુલાવ...આ પુલાવ સરસ લાગે છે.

    વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર June 19, 2021 16:55
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
  2. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  3. તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
  4. કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
  5. પૌવા બટાકાની કટલેસ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
  1. વેજ શમ્મી કબાબ (Veg Shammi Kebab Recipe In Gujarati)
  2. ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
  3. ફ્રેન્ચ ફ્રાઇસ  (French Fries Recipe In Gujarati)
  4. સરગવા ની શીંગ રીંગણ નુ શાક (Saragva Shing Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162969
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close