ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છોલી ને લાંબી ચીરી કરી લો અને પાણી માં ધોઇ ને કોરી કરી લો
- 2
પછી તેના ઉપર 1 ચમચી કોર્ન ફ્લોર ભભરાવી દો
- 3
પછી ગરમ તેલ માં ક્રિસ્પી થાય એવા તળી લો તેલ માં થોડું મીઠું ઉમેરી દો
- 4
પછી તેના પર પેરી પેરી મસાલો ભભરાવી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6કોરોના સમયમાં બહાર જમવા જવું ઈમ્પોસિબલ લાગે ને!! તો મિત્રો આવા સમયે બાળકોની પ્રિય અને નાના મોટા સૌને પસંદ તેમજ ફરાળ માં પણ ખાઈ શકાય તેવી ફ્રેન્ચ ફ્રાઇસ ઘરે જ બનાવી સહેલી પડેને!!!! આજે મેં બહાર ના જેવી જ સ્વાદિષ્ટ ને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઇસ ધરે બનાવી તમે પણ જરૂર ટ્રાય કરજો... Ranjan Kacha -
-
પેરીપેરી ફ્રેન્ચ ફ્રાઇસ(Periperi french fries recipe in Gujarati)
#GA4#WEEK16#peri periઆ ફ્રેન્ચ ફ્રાઇસ એકદમ ટેસ્ટી અને ક્રંચી છે.બાળકોને ખૂબ જ સરસ લાગશે. Kala Ramoliya -
-
બેક્ડ ફ્રેન્ચ ફ્રાય (Baked French Fries Recipe In Gujarati)
#EB#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈઝ (French Fries Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં ગરમાગરમ ખાવાની મજા પડે.. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#peri peri masala Nayna Nayak -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#Week6ચટાકેદાર પેરી પેરી french fries Sonal Doshi -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
-
-
-
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15164492
ટિપ્પણીઓ