પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક નાં પાનાં ધોઈ કોરા કરવા
- 2
બંને લોટ ભેગા કરો તેમાં મીઠું સ્વાદ મુજબ, મરચું, હળદર, હિંગ નાખી હલાવો અને તેમાં પાણી નાખી ખીરું તૈયાર કરો
- 3
એક પેન માં તેલ ગરમ કરો તેમાં પાલક નાં પણ ખીરા માં બોળી તેલ મા ભજીયા બનાવવા સરસ કડક થાય એટલે ઉતારી લો
- 4
પછી તેમાં બાફેલા બટાકા ના ટુકડા,જીની સમારેલી ડુંગળી,લીલી ચટણી, ગળી ચટણી, સેવ,બૂંદી મૂકો, છેલ્લે તેમાં વલોવેલું દહીં નાખી ઉપર થી ચાટ મસાલો નાખી સર્વ કરો લીલા ધાણા સમારેલા નાખો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16013022




ટિપ્પણીઓ (10)