મિસ્સી રોટી

Arpita Shah @ArpitasFoodGallery
મિસ્સી રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મોટા વાસણ માં ઘઉં અને ચણા નો લોટ લઇ મીઠું, હિંગ, હલધર, કસૂરી મેથી અને અજમો લઇ પાણી થી લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપી દો.પછી લોટ માંથી લુવા કરી
- 2
હવે અટામણ થી રોટલી વણી નોન સ્ટિક પર શેકી ગેસ પર ફુલાવી ડીશ માં લઇ ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરી દો.
- 3
- 4
તો રેડી છે મિસ્સી રોટી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014696















ટિપ્પણીઓ (5)