#GA4#Week15
સૌપ્રથમ તજ લવિંગ મરી પાઉડર તુલસી ફૂદીનો આદુ હળદર બધું લઈ લો
હવે એક વાસણમાં ૨ કપ પાણી નાખો ત્યારબાદ તેમાં ઉપરના બધા મસાલા નાખી દો
હવે બધું પાંચ મિનિટ ઉકાળો ત્યારબાદ તેમાં લીંબુના રસ નાંખી ગાળી લો.
તૈયાર છે હર્બલ ટી.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ