સુરતી બટર ગારલીક લોચો #india #india1

બહુ જ જાણીતી સુરતી ડીશ છે આ ! બનવામાં સહેલી અને બધા ને ભાવે એવી!!
સુરતી બટર ગારલીક લોચો #india #india1
બહુ જ જાણીતી સુરતી ડીશ છે આ ! બનવામાં સહેલી અને બધા ને ભાવે એવી!!
Steps
- 1
ચણાના દાળ ને ૫-૬ કલાક પલાળી રાખો.
- 2
પલાળેલી દાળ ને પાણીથી ધોઈને મીક્ષર જાર મા લઈ, જરુર મુજબ પાણી લઈ મધ્યમ પાતળું વાટી લો.
- 3
હવે આ મિશ્રણને એક વાસણમાં લો. એમાં ચણાનો લોટ, લસણની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ, હળદર, મીઠું, મીઠું, તેલ ઉમેરી બરાબર ફીણી લો. ૨ કલાક માટે મૂકી રાખો.
- 4
હવે એમાં લીંબુનો રસ નાખી એની ઉપર ઇનો નાખી બરાબર ફીણી લો.
- 5
ઇદળા ની ડીશ મા થોડું તેલ લગાવીને એમાં તૈયાર કરેલ મિશ્રણ રેડો. સ્ટીમ કૂકર મા ૭-૮ મીનીટ માટે રાખો.
- 6
ઉપર થી ભભરાવાનો મસાલો એક વાડકી મા મીક્ષ કરી બાજુમાં રાખો.
- 7
ગરમ ગરમ લોચો ડીશ મા કાઢો.
- 8
ઉપરથી માખણ, તૈયાર કરેલ મસાલો, કાંદો, સેવ ભભરાવીને લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.🍴🍲
Similar Recipes
More Recipes
-

Laura
-

ifuchi
-

ifuchi
-

Pinkblanket's Kitchen
-

ifuchi
-

Laju Gehani
-

evamamo -

Garlic Herb Grilled Corn Ribs For Summer
Ilovetocookrecipes -

Chocolate chip cookie cheesecake bars
🌈NinjaMommaKitchen🌈
-

Daniel Lim
-

Mayara
-

Chef Bon Bon
-

Sulbha Bathwal
-

Spicy chicken, veg and black rice one pan
Miss Fluffy's Cooking (Angie's Italian Cooking)
-

Hellen Lynah Atitwa
-

Sukuma wiki #mystaplefoodrecipecontest
Tracey Maria
-

Bharti Dhiraj Dand
-

My pressure cooker sponge cake
Ndinda Mutuku
-

Grishma Desai
-

Green sorrel and Green chilli curry
Shraddha Tikkas
-

Kiran Asghar
-

Dahuwar shinkafa mai curry da miyar hanta
Baby hadejia










Comments