ટેસ્ટી પનીર ટિક્કા
#જૈન
હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા
આ રેસિપી જરૂર ટ્રાય કરજો જે કાંદા લસણ વગર પણ એટલી જ ટેસ્ટી લાગે છે
ટેસ્ટી પનીર ટિક્કા
#જૈન
હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા
આ રેસિપી જરૂર ટ્રાય કરજો જે કાંદા લસણ વગર પણ એટલી જ ટેસ્ટી લાગે છે
Steps
- 1
સૌ પ્રથમ પનીર અને કેપ્સીકમ ના મોટા પીસ કરી લો
- 2
હવે પેનમાં ૧ચમચી તેલ મૂકી ચણાનો લોટ સેકી લો
- 3
હવે ચણાના લોટમાં તેલ અને બટર સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી લો
- 4
હવે તેમાં પનીર અને કેપ્સીકમ ના પીસ નાખી ૧૫ મિનિટ રહેવા દો.
- 5
હવે એક ગ્રીલ પેનમાં તેલ અથવા બટર નાંખીને પનીર અને કેપ્સીકમ ના પીસ બંને બાજુ સેકી લો
- 6
જો તમારી પાસે લાંબી પનીર ટિક્કા ની સળી હોય તો તેમાં ભરાવીને તેને સેકી લો, અથવા ડાયરેક્ટ ગેસ પર પણ સેકી સકાય છે
- 7
તો તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા જેને તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.
Similar Recipes
More Recipes
-

Karuna Naveen Chandwani
-

Masala Sweetcorns / Masala Corns
Sampada Shrungarpure
-

Carla Bolaños
-

🌯🌯🧀🫑🫑High Protein Kathi Roll / Frankie🫑🫑🧀🌯🌯
Bina Samir Telivala
-

Shital Jataniya
-

Hiroko Liston
-

Vegan Tofu & Vegetable Soboro with Gochujang
Hiroko Liston
-

Mom's Buttermilk Biscuits (Taste of Home)
Cluelesskitty
-

chanr704
-

Foodielover
-

karymelovesfood -

skunkmonkey101
-

Piquello glaze covered mushooms
Codey J Ibarra
-

Kelsey -

Rupal Jogi
-

Kacang Bangkok (Spicy Fried Bangkok Peanut)
PrinCess Lisa💋
-

Archana Rijhsinghai
-

Rupal Jogi
-

Hilsa Pumpkin (Bengali dish) 💛
Bengali Spice 💚
-

Buckwheat Galettes (gluten free)
Fergus Weldon
-

Jasuke (Sweet Corn with milk and cheese/chocolate)
PrinCess Lisa💋
-

Nafeesa Mustafa
-

Falgooni Mangrola







Comments