બટર પનીર સ્વીટ કોન મસાલા વીથ કોરીયનડર નાન..

ઈબુક
#Day7
આજે હું પંજાબી રેસીપી મુકુ છુ...
બટર પનીર સ્વીટ કોન મસાલા વીથ કોરીયનડર નાન..
ઈબુક
#Day7
આજે હું પંજાબી રેસીપી મુકુ છુ...
Steps
- 1
લોયા મા ૧ ચમચી તેલ મુકી એમાં કાદા, ટમેટા નાના સમારેલા લસણ, આદુ જીણા ટુકડા કરેલા, મગજતરી ના બી નાખો. કાદા નો કલર બદલાઈ પછી ટામેટા નાખી અને લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો, બધુ નાખી ને સેકી લેવુ...
- 2
ઠંડુ થાય પછી પીસી લો.. પેન મા બટર અને તેલ મુકી એમાં આ પેસ્ટ નાખી સોતળો તેલ છુટુ પડે પછી બાફેલા સ્વીટ કોન અને પનીર ના ટુકડા નાખી બરાબર મિક્ષ કરી એમાં કોથમીર ભભરાવો તૈયાર છે બટર પનીર સ્વીટ કોન....
- 3
નાન બનાવવા માટે મૈદો મા દહી નાખી બરાબર મિક્ષ કરી પાણી નાખી ઢીલો લોટ બાધવો જરાક તેલ થી લીસો કરવો પછી નાન વળો એની ઉપર ભીનો હાથ લગાવી ને જીણી કોથમીર પાથરે
- 4
પછી તવો ગરમ થાય એટલે નાન ના પાછડ ના ભાગ મા પાણી લગાવી નાન તવા પર મુકો પછી તવો ઊધો કરી ને નાન સેકો બટર લગાવો તૈયાર છે બટર કોરીયનડર નાન....
Similar Recipes
More Recipes
-

Bethica Das
-

Karuna Naveen Chandwani
-

Arezu
-

Manisha Sampat
-

Prithika
-

Archana Agrawal
-

Mallika Ramshatriya
-

Hiroko Liston
-

Robin Perry-Boston Kitchen
-

Maizymay
-

Plain Jane
-

kdarnell
-

Dewi (Caraway Cooking Class)
-

Squishy Gulab jamun with Coffee♡
Samiya Faheem
-

Sharayu Tadkal Yawalkar
-

Plain Jane
-

Robin Perry-Boston Kitchen
-

Hiroko Liston
-

Julia Morgan
-

biba , Algerian / Amazigh Food In USA
-

Aunty Eiko's international cuisine experience
-

Uft


















Comments