રાજમા અને જીરારાઈસ
Steps
- 1
રાજમા ને આખી રાત નવશેકા પાણીમા પલાળવા. પછી કુકરમા રાજમા ઉમેરવા અને તેને ધીમા તાપે 10 થી 15 મિનિટ બાફી લેવા.
- 2
ત્યારબાદ ચોખા ને 15 મિનિટ પાણીમા પલાળી ને સરખી રીતે સાફ કરી લેવા. પછી એ ચોખા અને ચોખા થી 2 ગણુ પાણી કુકરમા ઉમેરવુ અને તેમા અડધી ચમચી જેટલુ નમક અને 1 ચમચી જેટલુ તેલ ઉમેરવુ. પછી તેને ધીમા તાપે 10 મિનિટ કુકરમા થવા દેવુ.
- 3
ત્યારબાદ એક કડાઈમા 2 ચમચી જેટલુ ઘી ગરમ કરવુ ઘી ગરમ થઇ જાય પછી તેમા જીરુ ઉમેરવુ પછી તેને બનેલા રાઈસ પર ઉમેરવુ પછી રાઈસને હલાવી લેવા. અહીંયા આપડા જીરારાઇસ ત્યાર છે.
- 4
ત્યારબાદ ટામેટાને એકદમ સરસ જીના જીના કટ કરી લવા. પછી એક કડાઈમા 2 ચમચી જેટલુ તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તમે જીરા થી વઘાર કરી તેમા કટ કરેલા ટામેટા ઉમેરવા. અને તેમા થોડુ નમક અને હળદર ઉમેરવી જેથી ટામેટા જલ્દીથી ચડી જાય.
- 5
ત્યારબાદ તેમા રાજમા અને બધા મસાલા ઉમેરી સરખી રીતે હલાવી લેવુ. જરૂર હોય તો થોડુ પાણી ઉમેરી શકાઈ.
- 6
તો અહીંયા આપડા રાજમા અને જીરારાઈસ ત્યાર છે. તેમા ધાણાભાજી ઉમેરી ગરમ ગરમ પીરસો.
Similar Recipes
More Recipes
-

Crumbs & Chaos
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Cheesy bacon and rice croquettes
Air Fry with Me
-

pennyforthoughts -

Christopher'sKetoLife
-

Fresh Strawberries And Orange Punch
Suvas Shah
-

Tarmeen kaur -

Manju Batra -

Mahreen Rauf
-

Shruti Patwari
-

Keto chicken and kimchi rice bake
Air Fry with Me
-

Sadia Asif
-

RUCHIKA
-

Cheesy bacon and rice croquettes
Air Fry with Me
-

Sunita Chakrabarty

















Comments (4)