ચુરમાના લાડુ(laduu recipe in Gujarati)

Sunita Vaghela @cook_sunita18
#ડીનર
આજે ગણેશચતુર્થી નિમિત્તે અમારા ઘરે દર વર્ષે આ દિવસે ગણપતિ બાપ્પા ની પુજા કરી.. એમને ચુરમાના લાડુ બનાવી ધરાવીએ...
ચુરમાના લાડુ(laduu recipe in Gujarati)
#ડીનર
આજે ગણેશચતુર્થી નિમિત્તે અમારા ઘરે દર વર્ષે આ દિવસે ગણપતિ બાપ્પા ની પુજા કરી.. એમને ચુરમાના લાડુ બનાવી ધરાવીએ...
Steps
- 1
એક બાઉલમાં ઘઉં નો લોટ નાખી તેમાં તેલનું મોણ નાખી ને કઠણ લોટ બાંધો અને તેના મુઠીયા બનાવી ને તળી લો..
- 2
હવે મુઠીયા ઠંડા થાય એટલે તેને ટુકડા કરી મિક્સર જાર માં ક્રશ કરી લો.. હવે એક કડાઈમાં ઘી અને ગોળ નાખી ને ગોળ ઓગળે એટલે ઉતારી લેવું..
- 3
બધી સામગ્રી મિક્સ કરી લો અને લાડુ બનાવી લો અને ખસખસ લગાડી ને પીરસો...
Similar Recipes
More Recipes
-

🪈🪈🙏🏾🙏Vrat Friendly Lauki Halwa🪈🪈🙏🏾🙏 (With Singhara Atta)
Bina Samir Telivala
-

Oyster design desiccated coconut sandesh
Barnali Debdas
-

Soumini Bhattacherjee
-

Seema Sharma
-

Radhika Shaparia
-

Tina
-

Keshma Raichura
-

Amrita Chakroborty
-

Shrikhand Sandesh Sandwich Dessert
Bethica Das
-

Aishwarya Kitchen A
-

ldscorpio1
-

Desiree Torres
-

ldscorpio1
-

How to cook crispy prawn tempura
Coozy Life
-

Caroline
-

Harriet Kisali
-

Amna Faisal
-

Shandré Goss-Ross
-

Ra-Hulk Das
-

emeart -

Mehak Wadhawan -

Augie's Confectionery
-

Shobhana Vora
-

Mehroz Iqbal
-

Kemy Cure
https://cookpad.wasmer.app/us/recipes/12296687












Comments (6)