ગુવાર ઢોકળી
Steps
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ એમાં અજમો, મરચું, મીઠું, હળદર અને ધાણાજીરું પાવડર નાખો. મોયણ માટે તેલ નાખો અને પાણી ની મદદ થી લોટ બાંધી દો.
- 2
હવે સમારેલા ગુવાર ને પાણી થી ધોઈ લો. લસણ ને દસ્તા માં મરચું નાખી ને ખાંડી લો.
- 3
હવે એક કૂકર લઈ એમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરા નો વઘાર કરી હિંગ નાખો. હવે હળદર નાખીને ખાંડેલું લસણ અને મરચું નાખી સહેજ પાણી નાખો. ૫ મિનિટ પછી ધાણા પાવડર અને ગરમ મસાલો નાખો.
- 4
હવે આમાં ગુવાર નાખો અને ઢાંકીને ૫ મિનીટ થવા દો. હવે ૨ ગ્લાસ જેટલું પાણી નાખો.
- 5
હવે ઢોકળી નો લોટ સરખો કરી એની રોટલી વણો, હવે છરી થી ઢોકળી કાપી ને કૂકર માં નાખો બધી રોટલી વણી ને આ રીતે જ કાપી ને કૂકર માં નાખો. સતત ચેક કરવું જેથી ઢોકળી કૂકર માં નીચે નાં ચોંટી જાય.
- 6
હવે જોઈએ એટલું પાણી નાખી ને કૂકર ની ઢાંકણું બંધ કરી ૩ સિટી વાગે ત્યાં સુધી થવા દો. ગેસ નો તાપ મધ્યમ રાખવો.
- 7
હવે કૂકર ને ખોલી ઢોકળી ને ને ચમચા થી હલાઈ ને કોથમીર નાખી ને ગાર્નિશ કરો. ગરમાગરમ ઢોકળી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Ryan
-

Lubna’s Kitchen
-

Dr. RAJNI GUPTA
-

Padmini Venkatesan
-

Bianca Mwale
-

Suchitra S(Radhika S)
-

culinarycubit
-

Dakota Jenkins
-

Lauren
-

Lauren
-

liliana8083
-

Angelica
-

Crispy potato wedges with spicy mango sauce
Sheeza Wajid Siddiqui
-

liliana8083
-

Neelima Mishra
-

VAISHALI KHAKHRIYA.
-

shropshirelass -

Sahiba Arora
-

Jasraymon Kaur























Comments (3)
The food is looking delicious, it's really hv a great taste ,and I love the presentation