#ટ્રેડીંગ post-3 દૂધી ની ખીર
અગિયારસ સ્પેશિયલ
Steps
- 1
સૌ પ્રથમ પહેલા દૂધી ને ખમણી લૉ, ત્યાર બાદ કડાઇ માં 3 થી 4 ચમચી ઘી મૂકી સાંતળી લો, દૂધી માંથી પાણી છૂટું પડે ત્યાં સુધી સાતળવાની દૂધી ને સંતળાતા 15 થી 20 મિનીટ લાગે છે
- 2
દૂધી સંતળાય જાય પછીં તેમાં દૂધની મલાઈ ઉમેરવાની અને તેમાં ઍક વાટકા જેટલી ખાંડ ઉમેરવાની અને તેમને ફાસ્ટ ગેસ પર રાખી તેમને ચાલવાનું, ત્યારબાદ તેમાં દુધ ઉમેરીને, તેમાં ઈલાયચી નૉ ભૂકો અને જાયફળ નૉ ભૂકો નાખી તેમને 10 મિનીટ માટે ઊકાળવાનું
- 3
10 મિનીટ બાદ ગેસ બંધ કરી ઍક બાઉલ માં તેમને ઠંડુ કરવા ફ્રીજ માં મૂકી દેવાનુ ત્યાંર બાદ ફ્રીજ માં ઠંડુ થઇ જાય ત્યાર બાદ તેમને ઍક નાના બાઉલ માં પીરસવાનું અને તેમાં ઉંપર કાજુ બદામ અને અખરોટ ની કતરણ કરી ગાર્નિશિંગ કરવાનું અને તે અગિયારસ માં ફરાળ માં પણ લઇ શકીયે
Similar Recipes
More Recipes
-

Kulsoom Bukhari
-

Rita Talukdar Adak
-

Mridula Srivastava
-

Surhaan Tahir Wafai
-

Darshana Patel
-

No Knead Cheesy 🧀Beer 🍺 Bread 🍞
Crock Pot Girl 🤡
-

lindschap
-

Mika Hutton
-

Zeena R
-

Priscillah Kim
-

Farali (fasting) Sabudana Khichdi
Darshana Patel
-

graeme325 -

Darshana Patel
-

Pinkblanket's Kitchen
-

NIKITA BANSAL
-

Jiddarh Kitchen
-

Juhi Prakash Sewani























Comments