છોલે કૂલચા

આ રેસિપી સ્પેશ્યલ એટલા માટે છે કેમકે એ જૈન (ડુંગળી અને લસણ) વગર બનાવી છે
છોલે કૂલચા
આ રેસિપી સ્પેશ્યલ એટલા માટે છે કેમકે એ જૈન (ડુંગળી અને લસણ) વગર બનાવી છે
Steps
- 1
મેંદા માં નાઇજેલા બીજ, મીઠું, ૨ ચમચી દહીં અને મોઈન માટે તેલ નાખી અને લોટ ને બાંધી ૪ -૫ કલાક માટે ઢાંકી ને રાખવો..
- 2
છોલે માટે : કાબુલી ચણા ને ૫-૬ કલાક ગરમ પાણી માં પલાળી.. મીઠું અને બેકિંગ સોડા નાખી બાફી લેવા. ૪ મિડીયમ ટામેટા ને મિકસી માં પીસી ઘી અને તેેલ માં વઘારી સાંતળવા અને તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને છોલે મસાલો નાખી ૫ મિનીટ તેલ અને ઘી ગ્રે વી માંથી અલગ થઈ જાય એટલે તેમાં બાફેલ ચણા નાખી અને ૫ થી ૧૦ મિનિટ સુધી સાંતળવું..
- 3
૪-૫ કલાક પછી મેંદા ની કણક ના લુવા બનાવી અને લંબગોળ વણવા અને તવી પર ઘી મૂકી સેકી લેવા.
- 4
તો તૈયાર છે જૈન છોલે કૂલચા.. બનાવો અને માણો એકદમ ટેસ્ટી જૈન છોલે ફૂલચા..
Similar Recipes
More Recipes
-

Bonface kithinji
-

Supriya Devkar
-

Laju Gehani
-

Rekha Bapodra
-

culinarycubit
-

Nutty Herb Stuffed Baingan (Bharwa Baingan)
Rekha Bapodra
-

Mridula Srivastava
-

Pinkblanket's Kitchen
-

Pragati Hakim
-

🌈NinjaMommaKitchen🌈
-

Pinkblanket's Kitchen
-

asalim -

Easy Dumpling |Shrimp & Pork Dumpling with Spicy Dipping Sauce •Kanom Jeeb •
ThaiChef food by chef Peach
-

Manisha's Desi kitchen
-

DrKhushboo Bansal
-

Sunita Raghav
-

Purvi Modi
-

Arushi Mall
-

DrKhushboo Bansal
-

Natalie Truscello
-

Tom Jacobs -

Heena Shaikh










Comments