લીલી હળદર નું શાક (lili haldar sabzi recipe in Gujarati)

#CB9
#week9
#cookpadindia
#cookpad_guj
લીલી હળદર નું શાક એ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત નું પ્રખ્યાત શિયાળુ વ્યંજન જ છે. લીલી હળદર થી આપણે સામાન્ય રીતે અથાણાં, તાજા અથાણાં, જ્યુસ વગેરે વધારે બનાવતા હોઈએ છીએ પરંતુ લીલી હળદર થી બનતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. રાજસ્થાન માં તો શિયાળામાં થતા લગ્ન પ્રસંગ કે બીજા કોઈ પણ પ્રસંગ માં લીલી હળદર નું શાક ખાસ પીરસાય છે.

Steps
- 1
લિલી હળદર ને ધોઈ, છાલ કાઢી ને ખમણી લો.
- 2
ઘી ગરમ મૂકી, હળદર ને 5-7 મિનિટ હલકી આંચ પર સાંતળો.
- 3
હવે લીલું લસણ નાખી 1-2 મિનિટ સાંતળો, પછી આદુ મરચાં ની પેસ્ટ નાખી થોડી સેકન્ડ સાંતળો. લિલી ડુંગળી નાખી થોડું સાંતળો.
- 4
હવે ટમેટા અને વટાણા નાખી 2-3 મિનિટ સાંતળો. હવે બધા મસાલા, મીઠું અને ગોળ નાખી ને સરખું ભેળવી લો. દહીં પણ ઉમેરો અને હલકી આંચ પર ઘી ઉપર આવે ત્યાં સુધી રાંધો. અને પછી આંચ બંધ કરો.
- 5
ગરમ ગરમ શાક તમારી પસંદ ના રોટી, પરાઠા સાથે પીરસો. જો કે બાજરા કે જુવાર ના રોટલા સાથે વધુ સારા લાગે છે અને સાથે સલાડ, છાસ, અથાણાં, પાપડ હોઈ તો મજા આવી જાય.
Similar Recipes
More Recipes
-

Mukti Sahay
-

Prachi Phadke Puranik
-

Dahi TikhariSpicy Yogurt Curry
Swati Ganguly Chatterjee
-

Madhumita Bishnu
-

Mukti Sahay
-

Shital Jataniya
-

The Everything Breakfast Stack 🥯
Kei Kei
-

Spoonful Passion
-

Meme
-

Pumpkin-spiced pork chops and couscous
Robert Gonzal
-

Diana Luder
-

Spoonful Passion
-

Maha Faraz
-

Mariam Azeem (Umme Sarim)
-

Sadia Alvi
-

Marbash
-

Marbash
-

hareem feasts
-

Priya Gokani
-

Deepti chabra

Comments (8)