મસાલા જુવાર ધાણી.(Masala Jowar Dhani Recipe in Gujarati)

#HR
હોળી નો તહેવાર આવે તેની સાથે કુદરત દ્વારા વસંત ની ઉજવણી થાય છે. ખેતરમાં પાકો તૈયાર થઈ લહેરાતા જોવા મળે છે.
હોળી ના દિવસે ધાણી ખાવાની પ્રથા છે. જુવાર ને ફોડીને ખાસ બનાવવામાં આવતી ધાણી નો સ્વાદ માણવા જેવો છે. જુવાર ની ધાણી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.

Steps
- 1
સૌ પ્રથમ પેનમાં ધાણી શેકી લો. પાપડ શેકી લો. બાજુ પર રાખો. હવે પેનમાં તેલ ગરમ થાય એટલે સિંગદાણા અને દાળિયા તળી લો.
- 2
તેમાં લસણ નાખી સાંતળો. હિંગ અને મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો. બધા મસાલા નાખી હલાવી મિક્સ કરો.તેમા ધાણી મિક્સ કરો.
- 3
તેમાં ચાટ મસાલો નાખો. શેકેલા પાપડ નો ચૂરો કરી નાખો. ધીમા તાપે બે મિનિટ હલાવો. તૈયાર છે મસાલા જુવાર ધાણી.
Similar Recipes
More Recipes
-

Sarvat Hanif
-

Bennett
-

Passion fruit Cream cheese Cake
Lakshmi Sridharan Ph D
-

Pinkblanket's Kitchen
-

Archana Agrawal
-

Nana Aliyu
-

Kulsoom Bukhari
-

cindybear
-

PittbullMom2014
-

Chef Mommy Nessa
-

toni62
-

PittbullMom2014
-

Annik B
-

Lyii G
-

Bombay street food style instant veggie appam / rava veggie appe
Sakshi Nillawar
-

Baked Egg Cups With Smoked Bacon, Basil & Tomato
Natalie Marten (Windsor__Foodie)
-

Amla chutney (dry Amla chutney)
Jyoti Prakash Assudani
-

Sarosh Zeeshan
-

Epseeta Panigrahi
-

Uzma Syed
-

Neha Dua
-

Hassan Fatima
-

Neha Dua

Comments (15)