કોલ્ડ કોકો.(Cold Coco Recipe in Gujarati)

#SM
ગરમી માટે ઠંડો ઠંડો સુરત નો કોલ્ડ કોકો બનાવવા માટેની સરળ રીત.
કોલ્ડ કોકો.(Cold Coco Recipe in Gujarati)
#SM
ગરમી માટે ઠંડો ઠંડો સુરત નો કોલ્ડ કોકો બનાવવા માટેની સરળ રીત.
Steps
- 1
એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે થોડું દૂધ નાના બાઉલમાં કાઢી તેમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર નાખી મિકસ કરો.
- 2
હવે પેનમાં ખાંડ નાખી હલાવી લો. ત્યારબાદ તેમાં કોકો ના મિશ્રણ ને નાખી સતત હલાવતા રહો. બે મિનિટ પછી ડાર્ક ચોકલેટ ઉમેરી હલાવો. મિશ્રણ ઉકળીને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
- 3
બે કલાક ફ્રીજ માં રાખી બહાર કાઢી તેમાં બ્લેન્ડરથી ક્રશ કરો. ગ્લાસ માં બરફના ટુકડા નાખી ઠંડો કોકો રેડીને ઉપર ખમણેલી ચોકલેટ, ચોકલેટ ચિપ્સ અને કાજુ ના ટુકડા નાખી સજાવટ કરો.
Similar Recipes
More Recipes
-

Shaik Hajira
-

Vada Heroux
-

Elanor
-

Slow Cooker Goat Curry (myheartbeets.com)
Cluelesskitty
-

cindybear
-

Maggie Conlon
-

Shivani gori
-

Annike !:)
-

Stacey Jones
-

Crock Pot Girl 🤡
-

Ibrahim Dh-yam -

Betsy
-

Beetroot Spinach Quinoa cutlets/ Kebab
Alka Bhandari
-

Sudipa Gope
-

Naureen Khan Lodhi
-

Roheen Khan
-

Caramalized Pistachio With Chatpati Angoori Strawberry lassi
Geeta Godhiwala
-

Maryam Harande -

Betsy
-

Fady Sabo Takko
-

Kavita Sharma













Comments (12)