ગોલી ઈડલી તામિલ રેસીપી

CHINKAL CHHATBAR @Chinkal_Harish
ગોલી ઈડલી તામિલ રેસીપી
Steps
- 1
પેલા પેન માં પણી ઉકાળવું મીઠું નાખી ને પછી ચોખા નો લોટ નાખી વેલણ થી હલાવું ખીચું થોડું પાકે એટલે ઠારવા દેવું.
- 2
ઠરે પછી તેલ વારો હાથ કરી ને મશરવું
- 3
પછી તેની નાની નાની ગોલી વર વાત ની
- 4
ગોલી વરાય જાય એટલે સ્ટીમર માં બાફવી 5 મીનીટ.
- 5
બફાઈ જાય પછી પેન માં વઘાર કરવો
- 6
પેન માં ઘી મુકી ને તેમાં રાય જીરુ તલ
ચના ની દાળ અડદ ની દાળ લીબળો ગાજર ની છીન બધું નખયા ગયા બાદ તેને હલાવી ને થોડી વર રાખી. - 7
કોથમિર થી સર્વ કરવું
- 8
આ ગોલી ઈડલી ગરમ ગરમ જ ભાવે છે.
Similar Recipes
More Recipes
-

Bhavnaben Adhiya
-

Liza
-

Aunty Eiko's international cuisine experience
-

Barnali Debdas
-

Samantha B
-

Samantha B
-

Roasted Tomato, Garlic & Onion Chutney 🍅🧄🧅:
Lubna’s Kitchen
-

Leftover Rice and Dal Pancakes or Chila
Kumkum Chatterjee
-

Anoli Vinchhi
-

Roti Laddu (Leftover Roti Ka Sweet Laddu)
Navnita Jaiswal
-

San Diablo Artisan Churros
-

Meme
-

200 California Farm Tempura Chicken on Pine Apple
Hobby Horseman
-

Rebecca
-

Christina T
-

Afshan Tabassum
-

Cupcake13Love
-

Suchitra S(Radhika S)
-

Cupcake13Love
-

Mridula Srivastava
-

Danny Dawson
-

Kamaldeep Khaira
-

Dolly Verma
-

Usha Rani
-

Jasmin Motta _ #BeingMotta
https://cookpad.wasmer.app/us/recipes/16349488






Comments