રવા ની ફરસી પુરી
Steps
- 1
એક થાળીમાં રવો તેલ મીઠું અજમો અને હળદર નાખી બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી રેડી કઠણ લોટ બાંધી દસ મિનિટ રહેવા દો હવે રવો કડક થઇ ગયો હોવાથી તેમાં પાણી છાંટી લોટ મસrવો
- 2
પછી તેમાંથી મોટા લુવા કરી એક લુવો લઇ બીજાને ઢાંકી દો એક લુવો લઇ મોટી રોટલી વણી ફોક થી કાણા પાડી દો જેથી પૂરી ફૂલે નહીં હવે નાની વાડકી થી કટ કરી લો તેલ ગરમ કરી ધીમા તાપે પૂરી મૂકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો પછી એક પ્લેટમાં કાઢી લો પુરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી ખાવાનો આનંદ માણો
- 3
રેડી છે રવા ની ફરસી પુરી તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Aishwarya Kitchen A
-

Shobha Deshmukh
-

Egg cookies, whole wheat flour sa 🍪 🍪
Kulsoom Bukhari
-

Crispy Eggplant Rounds with a Creamy Cheese Filling 🍆
OnlyProven Recipes
-

Tilottoma_Kakrol (spiny gourd curry)
Swati Ganguly Chatterjee
-

Persian Joojeh Kebab (Saffron Chicken Kebab)
Fateme Persian Kitchen
-

Pinkblanket's Kitchen
-

Keshma Raichura
-

Kohakuto Recipe | Gummy Crystals | Japanese Jewel-ish Candy
Fumie's Recipe
-

Lauren Maxwell
-

SherryRandall: The Leftover Chronicles
-

David Tong
-

Susmita Patnaik
-

Somi Ali
-

Jayshree Doshi
-

Jayshree Doshi
-

Meenxi Mandaliya
-

Cheryl Anne Usherwood
-

#cook pad India##green chilli long stuffed pickle#
Usha Ravishankar
-

Cook Took
-

Kohakuto Recipe | Gummy Crystals | Japanese Jewel-ish Candy
Fumie's Recipe
-

Mridula Srivastava











Comments