Steps
- 1
સૌપ્રથમ અળવીના પાન સાફ કરી લેવા ત્યારબાદ ચણાનો લોટ લઈ તેમાં પાણી એડ કરી
- 2
તેમાં એક ચમચો ગોળ એડ કરવો ત્યારબાદ મરચું હળદર ધાણાજીરું એડ કરો એક ચમચો તેલ એડ કરવું
- 3
સ્વાદ અનુસાર નમક એડ કરવું તેને પાણીથી લોટ ખીરું બનાવો ત્યારબાદ અળવીના પાનમાં તે ચોપડી દેવું કુકરમાં વરાળી બાફવા મુકવા તેને સમારી એક ચમચો તેલ મૂકી રાઈ જીરું હિંગ અને તલ લીમડો સમારેલા લીલા મરચા એડ કરી તેમાં અળવીના પાતરા ના પીસ કરી વધારી દેવા તૈયાર છે અળવી ના પાતરા ઉપર ટોપરાનું ખમણથી સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Oats Cookies with Banana and Nuts
Saurav Pradhan
-

Sonya Bankester
-

Durreshahwar Khan
-

Bhavnaben Adhiya
-

Surhaan Tahir Wafai
-

Deepa Rupani
-

Supriya Devkar
-

Pecan Tassies (in Phyllo cups)
Nadia Sobczak
-

Krishna Dholakia
-

Gooey Chocolate Chip Skillet Cookie
Crumbs & Chaos
-

2 Cancerians cook, Libra eats
-

Annik B
-

Globlie Girl
-

Healthy sugarless Dry fruit chocolate cake
Spurthi Rao
-

Martha Maldonado
-

ManOo
-

Mridula Srivastava
-

Cheryl Anne Usherwood
-

Muskaan Kashif
-

Annik B
-

Dawnann68s
-

renu bhasin
-

Cheryl Anne Usherwood
-

Chef_From_Uae.
-

Madhumita Bishnu
https://cookpad.wasmer.app/us/recipes/16498351













Comments