Steps
- 1
સૌ પ્રથમ ડુંગળી, કાજુ અને મગજતરીના બી ની પેસ્ટ કરો.
- 2
હવે એક કડાઈમાં બટર મૂકી તેમાં કાજુને ગુલાબી સાતળી લો.
- 3
હવે એજ કડાઈમાં થોડું ફરીથી બટર નાંખીને તેમાં તજ, લવિંગ બાદિયા લાલ મરચાં નાખી,તેમા બનાવેલી ડુંગળી કાજુ મગજતરીની પેસ્ટ નાખો.
- 4
હવે ધીમે તાપે સાંતળો. હવે ફરીથી ટમેટાની પેસ્ટ બનાવી તે ઉમેરો. બંનેને સાંતળો.
- 5
હવે આ ગ્રેવી માં મીઠું, મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો અને છેલ્લે કસૂરી મેથી મસળીને ઉમેરો.
- 6
ગ્રેવી માંથી બટર છુટું પડે એટલે સાંતળેલા કાજુ ઉમેરો. એક સરખી રીતે મિક્સ કરો.
- 7
તો તૈયાર છે બધાંને ભાવતી પંજાબી સબ્જી કાજુ બટર મસાલા.....
Similar Recipes
More Recipes
-

Suge Works
-

Laju Gehani
-

Kulsoom Bukhari
-

Namrata sarmah
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Omelette Rice Bowl with Enoki Sauce
Hiroko Liston
-

Sweet Potato Halwa - A Fasting Recipe
Surekha Dongargaonkar
-

Peanut noodles with spicy tofu
Myles Levin
-

-/~THEMAZERUNNER~\-
-

Broccoli, Ham and Cheese Fried Burritos
skunkmonkey101
-

family style
-

Slow Cooked Chicken and Gnocchi Dumplings
family style
-

Beef Stroganoff style Fried Burritos
skunkmonkey101
-

renu bhist
-

Suchitra S(Radhika S)
-

Restourent Style Moong Dal Khichdi
Chef Tripti Saxena
-

Chef_From_Uae.
-

Juhi Prakash Sewani
-

Chetna Dhanak
-

Banana overnight oats topping with blueberry
Travel with Hena
-

Hiroko Liston
-

Pork Speck ‘Okowa’ Glutinous Rice
Hiroko Liston
-

Jasmin Motta _ #BeingMotta






Comments (2)