મેયોનીઝ ગોલા દહીંપુરી
મેયોનીઝ ગોલા દહીંપુરી
Steps
- 1
સૌપ્રથમ બટેકા નો મસાલો તૈયાર કરવા માટે ગ્રીન ફુદીનાની ચટણી લઈ તેમાં મીઠું, સંચળ, ધાણાભાજી લઈ ગ્રીન મસાલો તૈયાર કરો.
- 2
ત્યારબાદ સૌ પ્રથમ પુરીમાં મસાલા નું સ્ટફિંગ કરવું.ત્યારબાદ તેમાં પુરીમાં દહીં ભરવું. ત્યારબાદ પુરીમાં મેયોનીઝ તથા કેચપ ભરવો.
- 3
ત્યારબાદ પુરીમાં ગ્રીન ચટણી તથા ફુદીનાની ચટણી નું લેયર કરી ઉપરથી સેવ ભભરાવવી. સેવ ભભરાવ્યા બાદ ફરીથી પૂરી ઉપર મેયોનીઝ તથા કેચપ નાખો.
- 4
ત્યારબાદ ફરી ઉપરથી દહીં, મીઠી ખજૂરની ચટણી,મસાલા સીંગદાણા, ટમેટો, મરચા, જીરું પાવડર, સુધારેલી ડુંગળી ધાણાભાજી, બીટ અને મેયોનીઝ,કેચપ નાખી પૂરીને સર્વ કરવી.
Similar Recipes
More Recipes
-

Gilani Persian Aloo Mosamma (Chicken and Dried Fruit Stew)
Fateme Persian Kitchen
-

Homemade Aloo Bukhara (Persian Dried Plums)
Fateme Persian Kitchen
-

Coriander Thepla and Black Chickpeas Dry Sabji
Keshma Raichura
-

One-Pan Garlic Herb Chicken, Broccoli & Potatoes
Tiffany Lopez -

Durreshahwar Khan
-

Colourful 3-in-1 Rice with Pepper Stew
Jois1defoodie
-

Healthy tasty crispy wheat flour mathri
Ramaben Joshi
-

Myles Levin
-

Chef Bryce
-

Isaac Niermann
-

Rebecca
-

Crispy pan fried chicken spring roll
Sonila Das
-

Vol Au Vents Pizza Cups (Airfryer)
Jasmin Motta _ #BeingMotta
-

almas.fatima
-

Rosalyn John
-

Darshana Patel
-

Desi style fried rice with green chutney
Shilpi Tandon
-

Rebecca
-

Fenugreek leaves/Uluva cheera stir fry / Methi bhajji upkari
Geetha's Rasoi
-

Deval maulik trivedi
-

Deepika bhardwaj















Comments (2)