Steps
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક માં ઘી લય તેમાં લીલું લસણ ને સાતળી લો.
- 2
ત્યાર બાદ એક તાસમા બાજરીનો લોટ અને મીઠુ લય પાણી નાખી કણક તૈયાર કરો.
- 3
હવે હાથમા લવાની જેમ થેપી તેમાં લસણને નાખો.
- 4
હવે પાટલી પર થોડો લોટ નાખો. હવે એ લવાને કચોરીની જેમ વાળી પાટલી પર થેપી લો.
- 5
હવે ગેસ પર તાવડી મૂકી ગરમ થાય એટલે તેમાં રોટલાને શેકી લો.
- 6
હવે આ લસણીયા રોટલા પર ઘી લગાવી લીલી હળદર સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Santy Coy
-

Surhaan Tahir Wafai
-

Rainbow mango relish with crispy chips
Sarvat Hanif
-

Janice Dadivas
-

PorkRibs and Lotus Roots with Red fermented sauce
Janice Dadivas
-

ChefBenji
-

Bareeraawais22
-

Maddy Bellreng
-

Perfect Cranberry Sauce (Food Network Magazine)
Cluelesskitty
-

Crockpot Mexican Pulled Chicken
jaysongeisler -

Fumie's Recipe
-

Chocolate Buttermilk Pound Cake
Sonya Bankester
-

Sonya Bankester
-

Steak Taco Bowls with Cilantro Lime Rice
Hannah Loebis
-

Chef Sejal
-

Chef_From_Uae.
-

Pragati Hakim
-

Varsha Bhatt
-

anita mehrotra -

Maria Sergidou
-

Dr Vidyashree
-

Fumie's Recipe
-

Northern Irish potato bread (Fadge)
Daphne Slater
-

Fried chicken gizzards in lard
Lady Galactose
https://cookpad.wasmer.app/us/recipes/16634967











Comments (3)