Steps
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા ત્યાર બાદ તેના વઘાર માટે લીલી ચટણી બનાવી લેવી
- 2
ચટણી બનાવવા માટે મરચા,આદુ, લીંબુ,કોથમીર,મીઠું,બધું મિક્સ કરી અને મિક્સર માં ક્રસ્ કરી લેવું
- 3
ત્યારબાદ બટાકા ના વઘાર માટે એક કડાય માં ટેલ ગરમ મુકી હિંગ હળદર અને બનાવેલી લીલી ચટણી નો વઘાર કરી તેમાં બટાકા એડ કરી તેમાં સ્વાદ મુજબ લીંબુ મીઠું ઉમેરો પછી તેને મોટા પેંડા જેવો સેપ આપી ને લુવા ત્યાર.લરો
- 4
હવે ચણા ના લોટ નું બેટર તયાર કરવું પછી બટાકા ના વડા બનાવી લેવા
- 5
હવે ગેસ પર તવા માં ધીમા તાપે લસણ ની ચટણી લગાવો પાઉં ને વચ્ચે થી કટ કરી તેમાં ચટણી પર ઉલ્ટા મુકો હવે તેના લીલી ચટણી લગાવો. પછી તેમાં વડું મુકી ને બને બાજુ સેકી લો
- 6
હવે તેને મરચા ની ચિપ્સ,ડુંગરી,લીલી ચટણી,મીઠી ચટણી સાથે સવ કરો ખુબજ ટેસ્ટી લાગશે તો તયાર થઈ ગયા વડાપાઉં
Similar Recipes
More Recipes
-

Bianca Mwale
-

Shobha Deshmukh
-

Pragati Hakim
-

Guruji Kitchen
-

Mridula Srivastava
-

Bianca Mwale
-

Fried Beef and Shrimp Rice on the Table
Aunty Eiko's international cuisine experience
-

Dave Vishakha
-

Bhavnaben Adhiya
-

Crispy Cornflakes Chicken Sandwich
Sara Beara
-

Kathryn Patterson
-

Meme
-

Kathryn Patterson
-

skunkmonkey101
-

Golden Crispy Oven Baked ‘Tonkatsu’ (Pork Cutlets)
Hiroko Liston
-

Meme
-

Meme
-

Meme
-

Madhu Bindra
-

Tomato carrot and beetroot soup
Basna Bidisha Bal
-

Dr.Madhumita Mishra
-

vibs
-

Priyankaa Panwwar
-

Sujata Singh





















Comments