શિયાળાનું ઉત્તમ આરોગ્ય વર્ધક વસાણું ગુંદરની પેદ

#VR
#Winter vandana recipe
#MBR8
#Cookpad
#Cookpadgujarati
શિયાળાનું ઉત્તમ વસાણું બનાવીને શારીરિક સ્ટેમિના ટકાવી રાખવા માટે જુદા જુદા વસાણા નો ઉપયોગ કરવામાં આવે છે તેમાં મેથીના લાડુ ખજૂર પાક ગુંદર પાક આદુ પાક ગુંદરની પેદ વગેરે વસાણા બનાવવામાં આવે છે આજે મેં સાંધાના દુખાવા દૂર કરવા લોહીની કમી દૂર કરવા ગુંદરની પેદ ની રેસીપી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે
શિયાળાનું ઉત્તમ આરોગ્ય વર્ધક વસાણું ગુંદરની પેદ
#VR
#Winter vandana recipe
#MBR8
#Cookpad
#Cookpadgujarati
શિયાળાનું ઉત્તમ વસાણું બનાવીને શારીરિક સ્ટેમિના ટકાવી રાખવા માટે જુદા જુદા વસાણા નો ઉપયોગ કરવામાં આવે છે તેમાં મેથીના લાડુ ખજૂર પાક ગુંદર પાક આદુ પાક ગુંદરની પેદ વગેરે વસાણા બનાવવામાં આવે છે આજે મેં સાંધાના દુખાવા દૂર કરવા લોહીની કમી દૂર કરવા ગુંદરની પેદ ની રેસીપી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે
Steps
- 1
સૌપ્રથમ સો ગ્રામ કોપરાનું છીણ લેવું 100 ગ્રામ બાવળિયો ગુંદર લેવો 50 ગ્રામ બદામ ૫૦ ગ્રામ કાજુ 50 ગ્રામ અખરોટ અને 50 ગ્રામ ખારેક 25 ગ્રામ મગજતરીના બી 100 ગ્રામ ઘી લઈ અલગ અલગ વાટકીમાં ભરી લેવું
- 2
સૌપ્રથમ ડ્રાયફ્રુટ ક્રશ કરી એક બાઉલમાં ભરી લેવા ત્યારબાદ ગુંદરને ક્રશ કરી તેને પણ બાઉલમાં ભરી લેવો ત્યારબાદ એક લોયામાં 100 ગ્રામ ઘી લેવું. તેમાં ગુંદર પાવડર નાખીને તેને ધીમે તાપે શેકો બદામી રંગનો શેકો ત્યારબાદ તેમાં અડધો લીટર દૂધ નાખવું અને ઉકાળો
- 3
ગુંદર પાવડરને દૂધમાં પાંચથી સાત મિનિટ ઉકાળી તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેમાં અધકચરા ખંડેલા ડ્રાયફ્રુટ નાખવા એને હલાવવું ત્યારબાદ તેમાંથી ઘી છૂટે એટલે કોપરાનું છીણ નાખવું અને તેને પણ હલાવવું
- 4
આમ ડ્રાયફ્રુટ અને કોપરાનું છીણ બરાબર શેકાઈ ગયા પછી તેમાં અડધો કપ ગોળ નાખો અને તેને પણ હલાવો અને ધીમે ધીમે ઘી છૂટું પડશે એટલે આપણી આરોગ્ય વર્ધક ગુંદરની પેદ તૈયાર થશે ત્યારબાદ તેને એક સર્વિંગ બાઉલમાં કાઢવી ઉપર કાજુ બદામની કતરણ વડે ડેકોરેટ કરવી
- 5
આમ શિયાળાનું ઉત્તમ વસાણું ગુંદરની પેટ તૈયાર થશે તેને ડ્રાયફ્રુટ થી ડેકોરેટ કરી સર્વ કરવી તે લોહીના કણમાં વધારો કરે છે સાંધાના દુખાવા દૂર કરે છે અને શારીરિક શક્તિ વધારે છે
Similar Recipes
More Recipes
-

Sprouted Green Moong Dal Tadka
Kumkum Chatterjee
-

Hara mung dal chilla (green lentils crepes)
tanveer sayed
-

Pumpkin Cinnamon Roll Focaccia
Kelsey Davis
-

Foodiegeektrish
-

Special Salted Dodo(Fried Plantain Slices)
Ifeoma Obianagha
-

Mad Cook
-

ifuchi
-

ifuchi
-

Sesame Coriander Pesto with Preserved Lemon
Maya’s Wine Bar & Kitchen
-

Kulsoom Bukhari
-

Crispy Cornflakes Chicken Sandwich
Sara Beara
-

Kathryn Patterson
-

Meme
-

Kathryn Patterson
-

skunkmonkey101
-

Italian Beef Salad with a Thai Twist
Sean Strydom
-

Namrata Bhogade
-

Laju Gehani
-

Naureen Khan Lodhi
-

Olufisayo Edu
-

Manisha Malvi Angaitkar
-

Tera DeSousa
-

Tera DeSousa
-

Methi Na Gotaમેથી ના ગોટા मेथी ना गोटा
Smruti Rana
-

Tera DeSousa

















Comments