હેલ્ધી એનર્જીયુક્ત ગુંદરની રાબડી

#VR
# Winter vandana recipe
#MBR8
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Cookpadgujarati
# Cookpadindia
ગુંદરની રાબડી એ શિયાળાનું ઉત્તમ વસાણું છે આ મારી સ્પેશિયલ અને બેસ્ટ વાનગી છે જે શિયાળામાં આરોગ્ય બક્ષે છે
હેલ્ધી એનર્જીયુક્ત ગુંદરની રાબડી
#VR
# Winter vandana recipe
#MBR8
#My best recipe of 2022(E-Book)
#Cookpad
#Cookpadgujarati
# Cookpadindia
ગુંદરની રાબડી એ શિયાળાનું ઉત્તમ વસાણું છે આ મારી સ્પેશિયલ અને બેસ્ટ વાનગી છે જે શિયાળામાં આરોગ્ય બક્ષે છે
Steps
- 1
સૌપ્રથમ એક કપમાં બે ચમચી ઘઉંનો લોટ લેવો અડધો કપ ગોળ લેવો અડધો કપ બાવળિયા ગુંદરને ઘીમાં સાતળીને ક્રશ કરી લેવો
- 2
ત્યારબાદ એક લોયામાં ઘી નાખી બે ચમચી ઘઉંનો લોટ નાખી સાંતળવો ત્યારબાદ લોટ બદામી રંગનો થાય પછી શેકેલા લોટમાં એક ગ્લાસ પાણી નાખો શેકેલો લોટ અને પાણી મિક્સ કરો અને ઉકાળવું ત્યારબાદ તેમાં પા ચમચી અજમો નાખવો અને ઉકાળવું
- 3
ત્યારબાદ તેમાં રાબડી પાવડર નાખો સૂંઠ પાવડર નાખવો અને ગોળ નાખો અને રાબને ઉકાળીને ઘટ કરવી એમાં એક ચમચી એલચી પાવડર નાખો
- 4
આમ આ રાબડી ઉકાળીને ઘટ થશે પછી સર્વિંગ બાઉલમાં કાઢવી અને ડ્રાયફ્રુટ થી ડેકોરેટ કરી ફરતી બદામ ગોઠવીને ડેકોરેટ કરી સર્વ કરવી આ એનર્જી યુક્ત હેલ્ધી રાબડી શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરની સ્ટેમીના ટકાવી રાખે છે આરોગ્ય જાળવવા માટે શિયાળાનો ઉત્તમ પીણું છે
- 5
Similar Recipes
More Recipes
-

Yuliya
-

Chaz
-

Barnali Debdas
-

pinal Patel
-

Spaghetti alla Carbonara Autentica | Cream-Free, Roman-Style
Gaetano Spampinato
-

Shree Hazra Das
-

Namrata sarmah
-

NEEMA AGRAWAL
-

Crispy Cornflakes Chicken Sandwich
Sara Beara
-

Kathryn Patterson
-

Meme
-

Kathryn Patterson
-

skunkmonkey101
-

શિયાળાનું સ્પેશિયલ વસાણું ગુંદરની સુખડી
Ramaben Joshi
-

Priyankaa Panwwar
-

Catherina
-

Maryam Abdulkarim Halliru
-

Unnati Desai
-

Rekha upadhyay
-

Tera DeSousa
-

Manisha Malvi Angaitkar
-

Guruji Kitchen
-

Tera DeSousa




















Comments