શિયાળાનું સ્પેશિયલ વસાણું ગુંદરની સુખડી

#VR
#winter Vasana recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ગુંદરની સુખડી એ મારી શિયાળા ની સ્પેશિયલ અને બેસ્ટ વાનગી છે તે આરોગ્ય વર્ધક એનર્જી યુક્ત અને શારીરિક સ્ટેમિના ટકાવી રાખે છે
શિયાળાનું સ્પેશિયલ વસાણું ગુંદરની સુખડી
#VR
#winter Vasana recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ગુંદરની સુખડી એ મારી શિયાળા ની સ્પેશિયલ અને બેસ્ટ વાનગી છે તે આરોગ્ય વર્ધક એનર્જી યુક્ત અને શારીરિક સ્ટેમિના ટકાવી રાખે છે
Steps
- 1
સૌપ્રથમ એક કપ ઘઉંનો લોટ લેવો અડધો કપ ગોળ લેવો અડધો કપ કોપરાનું છીણ લેવું ત્યારબાદ એક લોયા માં ઘી નાખી બધો ગુંદર તળી લેવો અને ક્રશ કરી નાખો
- 2
એક લોયામાં ઘી નાખી ઘઉંનો લોટ નાખીને સાંતળવો ધીમે તાપે બદામી રંગનો સાંતળવો
- 3
ત્યારબાદ બદામી રંગનો લોટ શેકાઈ જાય અને અંદરથી સુગંધ આવે એટલે ગેસની એકદમ ધીમો કરી તેમાં ડ્રાયફ્રુટ ની કતરણ નાખવી હલાવો ત્યારબાદ તેમાં કોપરાનું છીણ નાખો અને હલાવવું આમ સુખડી બનાવવાનું મિશ્રણ તૈયાર થશે
- 4
ત્યારબાદ મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે તેમાં ગોળ નાખવો જેથી ગુંદરની સુખડી કડક ન બને અને સોફ્ટ બને ત્યારબાદ એક ડીશને ઘી થી ગ્રીસ કરી તેમાં સુખડીનું મિશ્રણ પાથરવું અને 30 મિનિટ રાખો ત્યારબાદ તેમાં ચપ્પુ વડે કાપા પાડવા અને એક સર્વિંગ પ્લેટમાં સુખડીના પીસ ગોઠવવા
- 5
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં સુખડી ગોઠવેલી છે તેના ઉપર કાજુ બદામ ની કતરણ વડે ડેકોરેટ કરી ફરતે બદામ ગોઠવી ગુંદરની સુખડી સર્વ કરવી. આ શિયાળાનું ઉત્તમ મસાણુ છે અને શારીરિક સ્ટેમિના ટકાવી રાખે છે
Similar Recipes
More Recipes
-

culinarycubit
-

Bina Anjaria
-

Shilpa Shah
-

Green Raw Papaya Peanuts Zesty Crunchy Salad
Manisha Sampat
-

Onyxa Mix
-

Ryan
-

Bethica Das
-

The Easiest Way to Upgrade Instant Ramen in 7 Minutes
Ilovetocookrecipes -

Gazpacho from Spain: The Land of Longevity
Ilovetocookrecipes -

Amrita Chakroborty
-

Crispy Cornflakes Chicken Sandwich
Sara Beara
-

Kathryn Patterson
-

Meme
-

Kathryn Patterson
-

skunkmonkey101
-

Tera DeSousa
-

Methi Na Gotaમેથી ના ગોટા मेथी ना गोटा
Smruti Rana
-

Tera DeSousa
-

Zahra Shaikh
-

Priyankaa Panwwar
-

Priyankaa Panwwar
-

Catherina
-

Maryam Abdulkarim Halliru
-

Unnati Desai
-

હેલ્ધી એનર્જીયુક્ત ગુંદરની રાબડી
Ramaben Joshi

















Comments