છિલકે વાલી દાલ કે પરાઠે

Bina Samir Telivala @Bina_Samir
છિલકે વાલી દાલ કે પરાઠે
Steps
- 1
ફોતરાવાળી મગની દાળ ને 2 કલાક પલાળી ને, પાણી કાઢી ને 1 કપ ફ્રેશ પાણી ઉમેરી પ્રેશર કુકર માં બાફી લેવી.મગ ની દાળ માં થી ફોતરા કાઢવા નહીં.
- 2
કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી દાળ કાઢી, ઠંડી કરવી. તાસ માં બાફેલી દાળ, ઘઉંનો લોટ, મેશ કરેલું બાફેલું બટાકું, તેલ નું મોણ અને બધા મસાલા નાંખી નરમ લોટ બાંધવો. 10 મીનીટ લોટ ને રેસ્ટ આપવો.
- 3
લોટ માં થી 5 લુઆ કરવા. 1 લુઓ લઈ પરોઠું વણવું. ગેસ ઉપર ધીમી આંચ ઉપર શેકવું. આવીજ રીતે બીજા પરોઠા શેકવા. ગરમાગરમ પરોઠા, દહીં સાથે સર્વ કરવા.બ્રેકફાસ્ટ માટે હેલ્થી ઓપ્શન ---- સુપર સોફ્ટ છિલકે વાલી દાલ કે પરાઠે.
Similar Recipes
More Recipes
-

Mridula Srivastava
-

Mridula Srivastava
-

Sweet Corn 🌽 Hummus With Jowar Pita
Alka Bhandari
-

Sarvat Hanif
-

Amazing Foodies
-

ChefBenji
-

Chicken, Quinoa Salad with Greek Yogurt
ChefBenji
-

Hi, its me! -

Meme
-

kavya goel
-

lipika
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Nidra rohtagi
-

mahika mangal
-

Valentine's Day Special Beetroot and Ragi Mini Idlis
Vaishali Suhas
-

Rida Fatima
-

झुणका भाकरी(Zunka Bhakri Recipe In Marathi)
Chetana Bhojak
-

Fazeela Saleem
-

Paulette Marie
https://cookpad.wasmer.app/us/recipes/16802175





















Comments (2)