સેન્ડવીચ ઢોકળા

#DRC
#cookpadgurati
#cookpadindia
જુદી જુદી ૫ ટાઇપ ના ઢોકળાની રેસીપી મે શેર કરેલી છે, આજે સેન્ડવીચ ઢોકળા ની રેસીપી શેર કરુ છુ જરૂર થી ટ્રાઈ કરજો
સેન્ડવીચ ઢોકળા
#DRC
#cookpadgurati
#cookpadindia
જુદી જુદી ૫ ટાઇપ ના ઢોકળાની રેસીપી મે શેર કરેલી છે, આજે સેન્ડવીચ ઢોકળા ની રેસીપી શેર કરુ છુ જરૂર થી ટ્રાઈ કરજો
Steps
- 1
દાળ અને ચોખાને પૌઆ ને ધોઈ ને ૫ કલાક પલાળીને, મીક્ષચરમા પીસી લેવા, ૭ કલાક માટે આથો લાવવા ઢાંકી ને મુકી દેવુ
- 2
તૈયાર કરેલા બેટરના 3 ભાગ કરવા, એક ભાગ મા ગ્રીન ચટણી મીક્ષ કરવી, ઢોક્ળીયામા ડીશ ને તેલથી ગ્રીસ કરી પ્લેઈન બેટરમા ઈનો મીક્સ કરી ૫ મિનિટ કુક કરવું, હવે બેટરમા ગ્રીન ચટણી મીક્સ કરી ઈનો નાખી પાથરવુ તે ૫ મિનિટ કુક કરી ફરી પ્લે ઈન બેટરમા ઈનો મીક્સ કરી પાથરવુ, ૫ મિનિટ કુક કરવુ, તૈયાર છે સેન્ડવીચ ઢોકળા
- 3
કડાઈમાં તેલ મુકી બધી સામગ્રી નાખી વઘાર તૈયાર કરવો, ઢોકળા પર રેડી દેવું
- 4
તૈયાર છે સેન્ડવીચ ઢોકળા ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Ameya Bhat
-

Ankita Kapil Varshney
-

Persian Saffron and Rosewater Tea (Saffron & Damask Rose Herbal Tea)
Fateme Persian Kitchen
-

Khanfaiziya5 -

Tabriz Ramadan Bread (Traditional Persian Ramadan Bread)
Fateme Persian Kitchen
-

Ankita Kapil Varshney
-

Persian Turkmen Chekderme (Turkmen Meat and Rice)
Fateme Persian Kitchen
-

Crispy Sweet Corn Tikki or Patties
Kumkum Chatterjee
-

Rehana Wasim
-

Francesco
-

Christina
-

Minda
-

Quiet
-

Breakfast Cobbler with Sourdough Discard Crust
Hi, its me! -

SHARMISTHA PAUL
-

alfredsanpedro
-

Karachi Famous 52 Thali Daal Chawal
Erum Ahmed
-

Sidra Hasan
-

Shivi Mishra
-

Burns Road ke matkay wale Dahi Barey
Erum Ahmed
-

Smitaben R dave
-

Delicious rice dumplings in milk sweetened with sugar (Paal kozhukattai in Tamil)
Lakshmi Sridharan Ph D
-

Erum Ahmed
-

Sidra Hasan













Comments (3)