ચુરમા નાં લાડવા
Steps
- 1
ઘઉ ના જાડા લોટ માં મુઠી વળે તેટલુ તેલ નું મોણ ઉમેરી ગરમ પાણી થી લોટ બાંધી લો.લોટ કઢણ રાખવો પછી તેના હાથ ની આંગળી પડે તેવા મૂઠિયા વળી લો.
- 2
હવે આ મૂઠિયા ગરમ તેલ માં તળી લો.ત્યાર બાદ આ તળેલા મૂઠિયા ને થોડા નાના ટૂકડા કરી ઠંડાં પાડો.
- 3
હવે આ મૂઠિયા ને મિક્સર જારમાં લો અને ગ્રાઇન્ડ કરી લો.હવે આ ચૂરમાં ને ચાયણી વડે ચાળી લો. ખાંડ ને પણ મિક્સર જારમાં લો અને ગ્રાઇન્ડ કરી લો
- 4
ઘી ગરમ કરી લો.હવે ચુરમુ છે તેમાં ખાંડ ઉમેરી મિક્ષ કરી લો.અને તેમાં ગરમ ઘી ઉમેરી લો. મિક્ષ કરીને તેના લડવા બનાવી લો.
- 5
તૈયાર છે લાડવા.
Similar Recipes
More Recipes
-

Fried Strawberries with Mozzarella and Halva 🍓
OnlyProven Recipes
-

Priyangi Pujara
-

Deepti Johri
-

naokoyyy
-

Vidyutaa Kashyap
-

Beena Radia
-

A Delicious and Easy Oven-Baked Fish Recipe! 🐟✨
Yummy everyday
-

Poha Fried Cups / Flattened Rice Fried Cups
Madhumita Bishnu
-

Nichole
-

Steff Werley
-

Ricardo
-

Kenneth Torres
-

Asmita Rupani
-

Kenneth Torres
-

Yanusha
-

Bina Samir Telivala
-

Fakhra Rubab
-

Arzoo Sahni
-

Strawberry ice cream (Eggless)
ST World
-

ST World
-

Jasmin Motta _ #BeingMotta
https://cookpad.wasmer.app/us/recipes/16842707














Comments