ડુંગળી ગાંઠિયાનું શાક

Nayna Nayak @nayna_1372
Cooking Instructions
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. જીરું તતડે એટલે તેમાં હિંગ ઉમેરો. ત્યારબાદ ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને બે થી ત્રણ મિનિટ તેને સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં લસણ અને લાલ મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરો.
- 3
પાણી બરોબર ઊકળે અને તેલ ઉપર આવે એટલે તેમાં ગાંઠીયા ઉમેરી બરોબર મિક્સ કરી બે મિનિટ માટે થવા શાકમાંથી તેલ છૂટે એટલે તેમાં કોથમીર ભભરાવી લો. આપણું ડુંગળી ગાંઠિયાનું શાક તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
-
-
-
સોયાબીન ની વડી નું શાક સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel -
-
લીલા ચણા નું શાક.(Lila Chana Nu Shaak Recipe in Gujarati) લીલા ચણા નું શાક.(Lila Chana Nu Shaak Recipe in Gujarati)
#WK5Post 2 શિયાળામાં મળતા લીલા ચણા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Bhavna Desai -
મેથી દાળ.(Methi Dal Recipe in Gujarati) મેથી દાળ.(Methi Dal Recipe in Gujarati)
#BR#Cookpadgujarati મેથી દાળ પોષ્ટીક અને પ્રોટીન થી ભરપૂર ભારતીય વાનગી છે. ભારતીય મસાલા ના મિશ્રણ થી બનેલ આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/16858645
Comments