CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
CookpadCookpad
Nayna Nayak's header image
Nayna Nayak

Nayna Nayak

@nayna_1372
  • Block
6 Following 128 Followers
Edit Profile
  • Recipes (351)
  • Cooksnaps (9)
  • Nayna Nayak Nayna Nayak
    Save this recipe to come back to it later.

    કાચી કેરીની ગ્રીન ચટણી

    ૧/૨ નંગ તોતા કેરી • ૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર • ૧ નંગ લીલું મરચું • ૧(૧/૨) ચમચી ઝીણો સમારેલો ગોળ • ૧/૨ ચમચી અધકચરું વાટેલું જીરું • સ્વાદ અનુસાર મીઠું
    • Nayna Nayak Nayna Nayak
      Save this recipe to come back to it later.

      કાચી કેરી અને ડુંગળી નું કચુંબર

      ૧ નંગ તોતા કેરી • ૨ નંગ ડુંગળી • ૩ ચમચી છીણેલો ગોળ • ૧/૨ ચમચી લાલ મરચું • ૧ ચમચી ધાણાજીરું પાવડર • સ્વાદ અનુસાર મીઠું
      • Nayna Nayak Nayna Nayak
        Save this recipe to come back to it later.

        મસાલા મસૂર (નમકીન)

        ૨૫૦ આખા મસૂર • ૧ ચમચી લાલ મરચું • ૧ ચમચી ચાટ મસાલો • ૧ ચમચી સંચળ પાઉડર • સ્વાદ અનુસાર મીઠું • તળવા માટે તેલ
        • Nayna Nayak Nayna Nayak
          Save this recipe to come back to it later.

          ડુંગળી ગાંઠિયાનું શાક

          ૨ નંગ ઉભી સમારેલી ડુંગળી • ૧ વાડકી ગાંઠીયા • ૨ નંગ ઉભા સમારેલા લીલા મરચાં • ૧ ચમચી લસણ અને લાલ મરચાની ચટણી • ૧ ચમચી લાલ મરચું • ૧(૧/૨) ચમચી ધાણાજીરૂ • ૧/૨ ચમચી હળદર • ૧/૨ ચમચી ગરમ મસાલો • ૧/૪ ચમચી જીરૂ • ૩ ચમચી જીણી સમારેલી કોથમીર • ૪ ચમચી તેલ • ચપટી હિંગ •
          • Nayna Nayak Nayna Nayak
            Save this recipe to come back to it later.

            દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનું રાયતું

            ૫ નંગ કાળી દ્રાક્ષ ના દાણા • ૬ નંગ લીલી દ્રાક્ષના દાણા • ૨ નંગ સ્ટ્રોબેરી • ૧૧/૨ વાડકી દહી • ૨ ચમચી બુરુ ખાંડ • સ્વાદ અનુસાર મીઠું
            • Nayna Nayak Nayna Nayak
              Save this recipe to come back to it later.

              કોથમીરના થેપલા

              ૧૧/૨ વાડકી ઘઉંનો લોટ • ૧/૨ વાડકી ઝીણી સમારેલી કોથમીર • ૧ ચમચી આદુ-મરચાની પેસ્ટ • ૧ ચમચી લાલ મરચું • ૧ ચમચી ધાણાજીરૂ • ૧/૨ ચમચી હળદર • ૩ ચમચી દહીં • ૩ ચમચી તેલ • સ્વાદ અનુસાર મીઠું
              • Nayna Nayak Nayna Nayak
                Save this recipe to come back to it later.

                પાઈનેપલ રાયતું

                ૧ વાટકી દહી • ૧૧/૨ ચમચી ખાંડ • ૩ ચમચી ઝીણું સમારેલું પાઈનેપલ • ૧/૪ ચમચી મરી પાવડર • ૧ ચમચી મલાઈ • સ્વાદ અનુસાર મીઠું
                • Nayna Nayak Nayna Nayak
                  Save this recipe to come back to it later.

                  ગ્રેવીવાળા મંચુરિયન

                  ૧૧/૨ વાડકી મેંદો • ૧૧/૨ વાડકી ક્રશ કરેલી કોબીજ • ૧ વાડકી ક્રશ કરેલા ગાજર • ૧/૨ વાડકી ક્રશ કરેલો કેપ્સીકમ • ૨ વાડકી ક્રશ કરેલી ડુંગળી • ૩ નંગ લીલા મરચા • ૧૦ કરી લસણ • ૧ ટુકડો આદુ • ૪ ચમચી રેડ ચીલી સોસ • ૨ ચમચી ગ્રીન ચીલી સોસ • ૪ ચમચી સોયા સોસ • ૨ ચમચી વિનેગર •
                  • Nayna Nayak Nayna Nayak
                    Save this recipe to come back to it later.

                    તલની ચીકી

                    ૧ વાડકી તલ • ૧ વાડકી ઝીણું સમારેલો ગોળ • ૧/૪ ચમચી ઘી
                    • Nayna Nayak Nayna Nayak
                      Save this recipe to come back to it later.

                      મમરા ની ચીકી

                      ૧ બાઉલ મમરા • ૧ વાડકી ઝીણું સમારેલો ગોળ • થાળી ગ્રીસ કરવા માટે ઘી
                      • Nayna Nayak Nayna Nayak
                        Save this recipe to come back to it later.

                        ગાજર નો હલવો

                        ૫૦૦ ગ્રામ ગાજર • ૧ વાડકી ખાંડ • ૩૦૦ ગ્રામ દૂધ • ૩ ચમચી ઘી • કાજુ બદામની કતરણ
                        • Nayna Nayak Nayna Nayak
                          Save this recipe to come back to it later.

                          નુડલ્સ

                          ૨ નંગ નુડલ્સ • ૨ નંગ ઝીણી સમારેલી ડુંગળી • ૧ નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ • ૧ નંગ ઝીણું સમારેલું ગાજર • ૪ ચમચી ઝીણી સમારેલી લીલી ડુંગળી • થોડીક ઝીણી સમારેલી કોબીજ • ૨ નંગ ઉભા સમારેલા લીલા મરચા • ૨ ચમચી રેડ ચીલી સોસ • ૨ ચમચી ગ્રીન ચીલી સોસ • ૨ ચમચી સોયાસોસ • ૩ ચમચી ટામેટો કેચપ • ૧ ચમચી વિનેગર •
                          • ૨૫ મિનિટ
                          • ૩ વ્યક્તિ માટે
                        • Nayna Nayak Nayna Nayak
                          Save this recipe to come back to it later.

                          લીલી મેથી અને પાપડનું શાક (Lili Methi Papad Shak Recipe In Gujarati)

                          ઝીણી સમારેલી મેથી • અડદનો પાપડ • લાલ મરચું • હળદર • ધાણાજીરું • તેલ • રાઈ • હિંગ • મીઠું
                          • ૧૦ મિનિટ
                          • ૧ વ્યક્તિ માટે
                        • Nayna Nayak Nayna Nayak
                          Save this recipe to come back to it later.

                          સાદા ખાખરા

                          ઘઉંનો ઝીણો લોટ • તેલ • મીઠું • રોટલી ચોપડવા માટે તેલ અથવા ઘી
                          • Nayna Nayak Nayna Nayak
                            Save this recipe to come back to it later.

                            કાચા કેળાનો ચેવડો

                            કાચા કેળા • ઝીણા સમારેલા લીલા મરચા • શીંગદાણા • ૧+૧/૨ ચમચી લાલ મરચું • હળદર • બુરુ ખાંડ • લીંબુ ના ફૂલ • ૧૫ નંગ મીઠા લીમડાના પાન • ૧+૧/૨ ચમચી તલ • હિંગ • તળવા માટે તેલ
                            • Nayna Nayak Nayna Nayak
                              Save this recipe to come back to it later.

                              કુલેર ના લાડુ (Kuler Ladoo Recipe In Gujarati)

                              બાજરીનો લોટ • ઝીણો સમારેલો ગોળ • ઘી
                              • Nayna Nayak Nayna Nayak
                                Save this recipe to come back to it later.

                                બટાકા ની સુકી ભાજી નું શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)

                                બટાકા • ઝીણા સમારેલા લીલા મરચાં • સિંગદાણાનો ભૂકો • હળદર • લીંબુનો રસ • બુરુ ખાંડ • જીરૂ • હિંગ • તેલ • મીઠું • કોથમીર
                                • Nayna Nayak Nayna Nayak
                                  Save this recipe to come back to it later.

                                  બટર ચીઝ કોર્ન (Butter Cheese Corn Recipe In Gujarati)

                                  બાફેલી અમેરિકન મકાઈ ના દાણા • બટર • ચીલી ફ્લેક્સ • મીઠું • ચીઝ જરૂર મુજબ
                                  • Nayna Nayak Nayna Nayak
                                    Save this recipe to come back to it later.

                                    રોટલીનો ચેવડો

                                    રોટલી • લાલ મરચું • હળદર • બુરુ ખાંડ • શીંગદાણા • મીઠું • તળવા માટે તેલ
                                    • Nayna Nayak Nayna Nayak
                                      Save this recipe to come back to it later.

                                      બાજરી ના લોટ ના વડા

                                      ૪૦૦ ગ્રામ બાજરીનો લોટ • લીલા મરચાની પેસ્ટ • લસણની પેસ્ટ • આદુની પેસ્ટ • ૧(૧/૨) ચમચી લાલ મરચું • હળદર • ધાણાજીરું • ખાંડ • તલ • ખાટુ દહીં • તેલ • મીઠું •
                                      View More

                                      About Us

                                      Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

                                      Subscribe to Premium for exclusive features & benefits!

                                      Cookpad Communities

                                      🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

                                      Learn More

                                      Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

                                      Download our app

                                      Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
                                      Copyright © Cookpad Inc. All Rights Reserved
                                      close