વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બઘા શાક સમારી લેવા અને ભાત બાફી લેવા
- 2
એક કડાઈ મા તેલ મુકી તેમા રાઈ હિંગ હળદર નાખી વધાર કરવો તેમા સમારેલ શાક ઉમેરી મીઠું નાખીને બરાબર મિક્સ કરી ચડવા દેવુ તેલ માં જ ચડવા દેવુ પાણી ઉમેરવુ નહીં
- 3
પછી તેમા લાલ મરચું પાઉડર, ધાણા જીરૂ પાઉડર, હળદર, ગરમ મસાલો નાંખીને બરાબર મિક્સ કરીને હલાવુ તેમા બાફેલા ભાત ઉમેરવા
- 4
તૈયાર બાદ તેમા કોથમીર નાખી સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338625














ટિપ્પણીઓ (3)