ગ્રીન વેજ બિરયાની (Green veg Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૨ વાટકી ચોખા થોડી વાર પલાળી ને કુકર મા મૂકી ને એમાં ૧ ચમચી તેલ અને લીંબુ ઉમેરીને બાફી લો. બધા શાકભાજી ને પણ સમારી ને બાફી લેવા.
- 2
ત્યારબાદ કડાઈ માં ૪ ચમચી તેલ મૂકી ને ડુંગળી,મરચાં,લસણ,આદું ને બરાબર સાંતળો. ટામેટા પણ ઉમેરો.ત્યાર બાદ એમાં બધા સૂકા મસાલા નાખી ને બરાબર સાંતળો.
- 3
ત્યારબાદ એમાં બધા શાકભાજી ઉમેરો અને દહીં અને મીઠું મિક્સ કરી ને બરાબર હલાવો.૧૦ મિનિટ સુધી રહેવા દો.
- 4
લીલા ધાણા, ડુંગળી, લસણ નાં પાંદડા નાખી ને સર્વે કરો.ઉપર થી ગ્રીન વેજ બ્રિયની લાગશે. અને તમે limb na અથાણાં કે દહીં સાથે સર્વ કરી શકો.ઉપર થી લીંબુ પણ નાખી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
-
-
વેજ ગ્રીન હૈદરાબાદી બિરયાની (Veg Green Hyderabadi Biryani Recipe In Gujarati)
#winter kitchen challenge#Week2#WK2 Smitaben R dave -
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
વેજ બિરયાની (veg Biryani Recipe in Gujarati)
આ રેસિપીમાં ખૂબ જ બધા શાકભાજી આવતા હોવાથી ખૂબ જ આરોગ્યપ્રદ છે વળી પાલક નો ઉપયોગ કરવાથી આયર્ન પણ સારા પ્રમાણમાં મળે છે#GA4#week13 Shethjayshree Mahendra -
-
-
-
-
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
-
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#viraj#zoomclassZoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી Daxita Shah -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338649
ટિપ્પણીઓ (2)