ફ્રેંકી (Frankie Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

પેરી પેરી ટીક્કી ફ્રેંકી
#GA4#week16. ફ્રેંકી એક સ્ટ્રીટ ફૂડ છે .ફ્રેંકી મુંબઇ નું ફેમસ રોડસાઈડ ફૂડ છે. મુંબઇ માં ફ્રેંકી ના સ્ટોલ ઠેર ઠેર લાગેલા જોવા મળે છે .

ફ્રેંકી (Frankie Recipe In Gujarati)

પેરી પેરી ટીક્કી ફ્રેંકી
#GA4#week16. ફ્રેંકી એક સ્ટ્રીટ ફૂડ છે .ફ્રેંકી મુંબઇ નું ફેમસ રોડસાઈડ ફૂડ છે. મુંબઇ માં ફ્રેંકી ના સ્ટોલ ઠેર ઠેર લાગેલા જોવા મળે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
6 પીસ
  1. 11/2 કપઘઉં નો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. જરૂર મુજબમોંણ માટે તેલ
  4. ટીક્કી માટે:
  5. 3 નંગબટેટા
  6. 2 ટેબલ સ્પૂનકેપ્સિકમ બારીક સમારેલ
  7. 2 ટેબલ સ્પૂનગાજર બારીક સમારેલ
  8. 1 નંગડુંગળી બારીક સમારેલ
  9. 1 ટી સ્પૂનઆદુ લસણ પેસ્ટ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1 ટી સ્પૂનધાણાજીરું
  12. 1 ટેબલ સ્પૂનપેરી પેરી મસાલો
  13. સલાડ માટે:
  14. 2 કપસમારેલ કોબીજ
  15. 1 નંગડુંગળી લાંબા પીસ
  16. 1/8 કપકેપ્સિકમ જુલિયન કટ
  17. 1/8 કપગાજર જુલિયન કટ
  18. સ્વાદ અનુસારમીઠું
  19. 1 ટી સ્પૂનમરી પાઉડર
  20. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  21. અન્ય સામગ્રી :
  22. જરૂરીમેંદા ની સ્લરી
  23. જરૂર મુજબબ્રેડ ક્રમ
  24. જરૂર મુજબબટર
  25. જરૂર મુજબટોમેટો કેચપ
  26. જરૂર મુજબચીઝ

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ માં મીઠું અને મોણ નાખી સોફ્ટ કણક બાંધી લો

  2. 2

    ટીક્કી માટે બટેટા ને મેસ કરી તેમાં બધા વેજિટેબલ્સ એડ કરી મસાલા એડ કરી મિક્સ કરો

  3. 3

    લંબગોળ ટીક્કી વાળી મેંદા ની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ લગાવી તળી લો

  4. 4

    સલાડ માટે એક પેન માં એક ચમચી તેલ મૂકી ડુંગળી, સિમલા મિર્ચ, ગાજર,કોબીજ સાંતળી લો સ્વાદ અનુસાર મીઠું,મરી પાઉડર,લાલ મરચું પાઉડર એડ કરી મિક્સ કરો

  5. 5

    કણક માંથી એક લુવો લાઇ રોટલી વણી નોન સ્ટીક પેન માં બટર મૂકી એક સાઈડ સેકી પલટાવી ઉપર ટોમેટો કેચપ પાથરી ટીક્કી મૂકી સલાડ મૂકી દો

  6. 6

    સલાડ ઉપર પેરી પેરી મસાલો છાંટી ચીઝ ખમણી રોલ વાળી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes