ઊંધીય માટે ની સામગ્રી • ૨૦૦ગ્રામ બટાકા • ૪૦૦ગ્રામ રતાલુ કંદ • ૫૦૦ગ્રામ ત્રણ દાણા ની કતારગામ ની પાપડી • ૩૦૦ગ્રામ શક્કરિયા • ૩૦૦ગ્રામ રવૈયા ના રીંગણ • ૪ નંગ પાકા પીળા કેળાં • મુઠીયા માટે: • મેથીની ભાજી મોટા પાન વાળી ૪ પણી • ૧ વાટકી જુવાર નો ગગરો લોટ • ૧|૨વાટકી ચણા નો લોટ • ૧ચમચી વાટેલું આદુમર્ચા •