#લોટારુ(lotaru recipe in Gujarati)

Sonal Naik @cook_18398850
#લોટારુ(lotaru recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકો મા બધા લોટ મિક્સ કરી લેવા. તેમા આદૂ મરચુ ની પેસ્ટ,ધનજીરુ,હળદર,મીઠુ ને તેલ નુ મોણ નાખી મિક્સ કરી લેવુ. કાંદા ને ઉમેરી મિક્સ કરવા. દહીં ઉમેરી લોટ ઢીલો કરી લેવો.હવે એક પેન મા તેલ મૂકી તેમા રાઈ ને હિંગ નો વઘાર કરી લોટ ઉમેરી દેવો. બરાબર હલાવી પાણી નાખી દેવું. પછી ધીમા તાપે થવા દેવું.થોડી થોડી વારે હલાવ્યા કરવુ. તેલ થોડુ ઓછુ હોઇ તો ઉમેરવું. દહીં અને તેલ થી લોટારુ પોચું ને છુટુ બને છે.
- 2
- 3
ગેસ ધીમો રાખી હલાવ્યા કરવુ. ઢાંકી ને થવા દેવું. પછી તેલ છુટુ પડતુ દેખાય અને લોટારુ થોડુ પેન મા ચૌટે ત્યારે હલાવી લેવુ. ને ગેસ બંધ કરી દેવો. લીલા ધાણા નાખી હલાવી લેવુ.
- 4
- 5
રોટલી કે ભાખરી લોટારુ ખાવાના સારું લાગે છે.
Similar Recipes
-
તળેલી લાડવા ઢોકળી
#ટ્રેડિશનલઅમારે દક્ષિણ ગુજરાત મા શિયાળા ના ટાઈમે એ અવનવી રીતે લાડવા ઢોકળી બનાવવા મા આવે છે. અમુક લોકો બાફી ને ખાય છે. અમુક લોકો તળી ને ખાય છે. મિક્સ કરકરા લોટ ને ખીચું ની જેમ બનાવવા મા આવે છે. વિવિધ મસાલા અને લીલી તુવેર જોડે. મારું ફેવરેટ ટ્રેડિશનલ દક્ષિણ ગુજરાતી ફરસાણ.. Khyati Dhaval Chauhan -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
મુઠીયા ઍ ગુજરાતીઓ ની મનગમતી વાનગી છે. Kalpana Parmar -
વેજીટેબલ પુડલા
#RB14ચણા ના લોટ માં મિક્સ વેજ નાખી ને પુડલા બહુ ટેસ્ટી લાગે છે..સાથે દહીં હોય એટલે ટેસ્ટ આવી જાય 😋😋 Sangita Vyas -
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
#GA4#Week20થેપલા ઍ ગુજરાતીઓ નિ ખુબ જ પ્રિય રેસિપી છે.નાસ્તા મા ગરમ ગરમ દુધિના થેપલા ખુબ જ સરસ લાગે છે. Sapana Kanani -
વડા (vada recipe in Gujarati)
#સુપરસેફ2#માઇઇબુકઆ મારા દાદી ની .રેસીપી..ધર માં ધી બંને એટલે બગરુ(કીટુ) વધ્યું જ હોય ...અને. જુવાર નો લોટ તો હોય જ એટલે ફટાફટ બનાવી દે...નાસ્તો્ મામણા ...તમે પણ ટા્ય કરો.... Shital Desai -
પનીર ટિક્કાં (paneer tikka recipe in Gujarati)
#trend#paneer#post3 આ એક પંજાબી વાનગી છે.જે પનીર થી બને છે.જે બધા ને ફેવરિટ હોઇ છે. sneha desai -
કાંદા ભુજીયા
#સુપરસેફ૩#વિક૩#મોન્સૂન સ્પેશ્યલ.મારા કાકીસાસુ ખુબ સરસ બનાવે આ કાંદા ભુજીયા અ મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે અને ચોમાસામાં તો આ ખાવા ની મજા કંઇ અલગ જ હોય છે. Bhavini Naik -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. ઘણા લોકો ઘઉં નો લોટ, ચોખા નો લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે પણ પારંપરિક તો ભાત અને ચણા ના લોટ અને દહીં નો ઉપયોગ કરી ને બને છે. Arpita Shah -
વેજ મુઠીયા (Veg Muthiya Recipe in Gujarati)
મુઠિયા ગુજરાત ની ટ્રેડીશનલ વાનગી છે ,જુદા જુદા લોટ મા વિવિધ શાક ભાજી નાખી ને બનાવા મા આવે છે. સ્ટીમ વાનગી ની કેટેગરી મા આવે છે ઓછા તેલ મા વઘારી ને પોષ્ટિક,ન્યુટ્રીશીયસ ,સ્વાદિષ્ટ હોય છે. Saroj Shah -
લોટવાળા મરચાં (બેસનનાં)(lotvala marcha besan recipe inGujarati)
#સુપરશેફ2#ફ્લોર#લોટ#બેસન#week2 Suchita Kamdar -
મલ્ટી ગ્રેઈન અને સ્પ્રિંગ ઓનિયન થેપલા (Multigrain Spring Onion Thepla Recipe In Gujarati)
બહુ જ હેલ્થી કહી શકાયઅહી મેં છ પ્રકારના ના લોટ લીધા છે..એટલે nutrition wise દરેક ઉંમરના વ્યક્તિઓમાટે ફાયદાકારક છે.. Sangita Vyas -
પૂડલા(Pudla Recipe in Gujarati)
#trend3#pudla.#post4 મેથી ના પૂડલા.આ પૂડલા ખુબ ટોનિક છે.પૂડલા જુદા જુદા બનાવાઈ છે.લોટ પણ જુદા જુદા લઈ શકાય છે.મેં ચાર લોટ લઈ ને પૂડલા મેથી ના પૂડલા બનાંવીયાં છે. sneha desai -
ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in Gujarati)
જ્યારે ડિનર માં શું બનાવવું એ ખબર નઈ પડે તો આ એક બેસ્ટ ઓપ્શન છે. સાદા રવા ઢોસા બધા ના ઘરે બનતા હશે. અહી મે ચીઝ સાથે થોડા ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી તૈયાર કર્યા છે.નાના છોકરાઓ ને તો બહુ ભાવશે.#GA4#Week3#Dosa Shreya Desai -
દૂધી ના થેપલા(Bottle Gourd Thepla Recipe In Gujarati)
હુ નાની હતી તો મને દૂધી નઈ ભાવતી. દૂધી ગુણકારી ઘણી એટલે મમ્મી મને આ થેપલા બનાવીને આપતી અને મને ત્યારે ખબર નઈ પડતી કે આમાં દૂધી નાખી છે.#મોમ#goldenapron3Week 11#Aata Shreya Desai -
લેફ્ટ ઓવર રાઈસ ના પાલક તથા ગાજર બીટ ના મુઠીયા
#ડીનર#પોસ્ટ2ભાત બચ્યો હોય તો જનરલી આપણે એના કાંદા નાખી ને ભજીયા કરી દઈએ છીએ અથવા તો વઘારી ને ખાઈ જઈએ છીએ. આજે મેં વધેલા ભાત અને બીજા અમુક લોટ ઉમેરી રંગેબીરંગા મુઠીયા બનાવ્યા છે. લીલા મુઠીયા માટે પાલક લીધી છે અને ગુલાબી મુઠીયા માટે ગાજર અને બીટ લીધું છે. Khyati Dhaval Chauhan -
કાંદા ના પુડા.(Onion Puda Recipe in Gujarati)
#trend પુડલા. મલ્ટીગ્રેઇન લોટ માં થી બનતી પારંપરિક અને પોષ્ટીક વાનગી છે.ઘરની સામગ્રી માં થી ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફલોર્સ/લોટપકોડા કઢી એ ઉત્તર ભારત ખાસ કરી ને પંજાબીઓ ની માનીતી વાનગી છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે.. આજે આપણે કાંદા ના પકોડા સાથે પંજાબી કઢી બનાવીશું. Pragna Mistry -
મેથી નું લોટારુ (Methi Lotaru Recipe In Gujarati)
મેથીનો ભૂકો એ દક્ષિણ ગુજરાતની લોકપ્રિય રેસીપી છે. Hemaxi Patel -
સ્ટફ્ડ ગારલીક બ્રેડ વિથ પિત્ઝા (Stuffed Garlic Bread With Pizza Recipe In Gujarati)
#ડિનરwithout yeast ઘઉં ના લોટ થી આજે મે મિક્સ Herbs નાખી ફલેવર વાલો બેઝ બનાવ્યો છે. Kunti Naik -
મીક્સ લોટ ના થેપલા (mix lot thepla recipe in Gujarati)
#સુપરસેફ2#ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટલોટ ની વાનગી એ બધી રિતે સ્વાસ્થ્ય વર્ધક છે. અહીં ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટ મિક્સ કરી ને થેપલા બનાવ્યા છે જે મારા ઘરે બધા ના પ્રિય છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી થેપલા તમે પર્સન બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EBદેસાઇ વડા દક્ષિણ ગુજરાત ની રેસીપી છે, જે જુવાર નો લોટ અને ઘંઉ નો લોટ ના મિશ્રણ ને આથો લાવી ને બનાવવા માં આવે છે,જે સ્વાદ મા ખાટા, તીખા અને કુરકુરા હોય છે. Bhavisha Hirapara -
બાજરી ના વડા (Bajri na lot na vada recipe in gujarati)
#સાતમ. વર્ષો થી આપડી સંસ્કૃતિ ની એક આગવી ઓળખ આપણા વાર તહેવાર છે. દરેક તહેવાર નું મહત્વ અને તેને ઉજવણી કરવા ની રીત અલગ હોય છે. સાતમ માં પાન એવુજ કઈ છે પણ વાનગી લગભગ કોમન હોય છે બનાવા ની રીત અલગ હોય છે. સાતમ સ્પેશ્યિલ એક વાનગી બનાવી છે બાજરી ના લોટ ના મેથી ના વડા. Anupa Thakkar -
ફૂદીના ના મુઠીયા
#સ્નેક્સ નોંધઃ મે અહીં ચોખાં ચણા દાળ અને જુવાર ઘર ઘંટી મા દળ્યા છે જેથી લોટ કકરો પડે. જીણા લોટ નો ઉપયોગ નથી કર્યો. હાંડવા ના લોટ જેવો લોટ રાખવો. Geeta Godhiwala -
બેસન સોજી ઢોકળા (besan soji dhokala recipe in Gujarati,)
#સુપરસેફ 2ફ્લોર /લોટ#માઇઇબુક#બેસન સોજીના ઢોકળા Arpita Kushal Thakkar -
બાજરી ઘઉંના લોટના મુઠીયા (Bajri Wheat Flour Muthiya Recipe In Gujarati)
#GA4 #Week24સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો.આ મુઠીયા ખૂબજ હેલ્ધી છે સાથે જ સરસ સ્વાદિષ્ટ ને ઝટપટ બની જાય છે. Foram Trivedi -
મલ્ટીગ્રેઈન લોટ ના પનીર ચીલા (Multigrain Flour Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#paneer Chila લોટ ના ખીરુ ને તવા પર સ્પ્રેડ કરી ને ચીલા બનાવા મા આવે છે. ચિલા મા ગળયા અને નમકીન બન્ને ટાઇપ ના હોય છે, વિવિધ લોટ મા ફુટસ,વેજીટેબલ , નાખી ને પોષ્ટીક બનાવાય છે.. મે મલ્ટીગ્રેઇન લોટ મા પનીર અને વેજીટેબલ નાખી ને સ્વાદિષ્ટ, પોષ્ટિક,ચીલા બનાયા છે Saroj Shah -
ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)
#MBR4#Week 4ચમચમિયા બાજરી ના લોટ માથી બનતી વિસરાતી વાનગી છે , બાજરી ના લોટ મા મેથી ની ભાજી, આદુ મરચા લીલા લસણ, નાખી ,દહીં નાખી ને ભજિયા જેવુ ખીરુ બનાવી ને ચમચા થી તવા પર પાથરી ને પુડલા ની જેમ બનાવા મા આવે છે ચમચમિયા ના ખીરુ તવા પર ચમચી વડે પાથરવા મા આવે છે, એટલે આ વાનગી ને ચમચમિયા કેહવા મા આવે છે.. બાજરી ના લોટ મા લીલી શાક ભાજી નાખી શકાય છે જેને લીધે ટેસ્ટફુલ ,,ફલેવર ફુલ અને પોષ્ટિક બને છે.. Saroj Shah -
રાજસ્થાની ગટ્ટા કરી(Rajasthani gatta Curry recipe in gujarati)
#સુપરશેફ1રાજસ્થાની વાનગી ખાવાની મઝા પાડતી હોઇ એમને માટે આ રેસીપી લાવી છુ. ગાંટટા કરી પરોઠા અને ગટા રાઈસ સાથે ખાવામાં આવે તો મઝા પડી જાય અત્યારે વરસાદ મા કઈ તીખું તમતમતું ખાવાનું મળે તો કોને ના ગમેં...એક વાર ટ્રાય કરવા જેવી વાનગી.. Sonal Naik -
બગરું ના તીખા થેપલા
#RB20ઘી બનાવ્યા પછી નીકળેલા બગરુ માં લોટ અને મસાલા ઉમેરી થેપલા બનાવ્યા અને બહુ જ સ્વાદીષ્ટ બન્યા છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206987
ટિપ્પણીઓ (11)