તરબુચ નો મિલ્ક્સેક(watermelon milkshake recipe in gujarati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. 2કોથળી ફુલ ફેટ દૂધ
  2. ૪ચમચી ખાંડ
  3. 1 કિલોતરબુચ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    તરબુચ ના ટૂકડા કરી મિક્સર મા કૃસ કરી લેવુ પછી અને મોટા ગરણા થી ગાળી લેવુ અટલે બી નિકળી જશે. પછી આમાં દૂધ ઉમેરી દેવું જરુર પ્રમાણે ખાંડ નાખી તરબુચ ના ટુકડા નાખી સર્વ કરવુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Naik
Sonal Naik @cook_18398850
પર
Bilimora

Similar Recipes