તવા પુલાવ (Tawa pulav recipe in gujarati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

#મોમ
હુ પણ પોતે ઍક મા છુ મારી પોતાની પસંદગી ની રેસીપી હુ પોસ્ટ કરું છુ.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. 1બોઉલ બાફીને છુટો કરેલો ભાત જે બફ્તિ વખતે તેમા મીઠુ ઘી લીંબુ
  2. લવિંગ ને તજ નાખેલ
  3. 1વાટકીબાફેલા વટાણા ને ગાજર
  4. 1 નંગકાંદો કાપેલો
  5. 1કેપ્સીકમ કાપેલું
  6. 1ટમેટાં છિનેલુ
  7. 1 ચમચીવાટેલું લસણ
  8. 1 ચમચીઆદૂ
  9. 1 ચમચીલીલુ મરચું
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીપાંવભાજિ નો મસાલો
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા તેલ અને ઘી લઈ ગરમ કરવા મુકવું તેમા આદૂ લસણ ની પેસ્ટ નાખી ને સાંતળવુ પછી તેમા કાંદો અને કેપ્સીકમ નાખી થોડી વાર થવા દેવું.

  2. 2

    કેપ્સીકમ અને કાંદો સંતલાઈ જય એટલે તેમા ટમેટા નાખી થવા દેવું

  3. 3

    તેલ છુટુ પડે પછી બધા મસાલા ઉમેરી દેવા. પછી બાફેલા વટાણા ને ગાજર ઉમેરી હલાવી લેવુ

  4. 4

    થોડી વાર પછી ભાત ઉમેરી હલાવી થોડી વાર ઢાંકી ને થવા દેવું.પછી ધાણા ઉમેરી દેવા

  5. 5

    થઈ જાય એટલે બુંદી નુ રાઈતૂ અને કેરી કાંદો ની ચટણી સાથે પાપડ મૂકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Sonal Naik
Sonal Naik @cook_18398850
પર
Bilimora

Similar Recipes