રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લિટર ગાય નુ દૂધ
  2. 1ચમચી મેદો
  3. 2૧\૨ કપ ખાંડ
  4. 6કપ પાણી
  5. દૂધ ફાડવા ૧ લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ગરમ કરવા મુકવું. એક ઉભરો આવે એટલે એક લીંબુ નો રસ કાઢી તેમા એક ચમચી પાણી ઉમેરી ને દૂધ મા ચારે બાજુ નાખવું.ને હલાવતા રેહવુ.દૂધ બધુ ફાટી જાય અટલે ગેસ બંધ કરી થોડી વાર રેહવ દેવું પછી ગરણી થી ગાળી પનીર કાઢી લેવુ અને પાણી થી ધોઇ લેવુ.
    પછી હલકા હાથે પનીર ને મસળી ને લિસુ કરવુ.પછી પનીર મા એક ચમચી મેદો ઉમેરી બરાબર મિક્ષ કરી પનીર ને બરાબર હથેળી થી હલાવવું. તેની લખોટી બનવી સાઈડ પર રાખવી

  2. 2

    એક તપેલી મા પાણી લઈ તેમા ખાંડ નાખી ગેસ પર ગરમ કરવા મુકવું.સાધરણ ચાસણી ચીકણી થાઈ અટલે પનીર ના ગોળા નાખી ૧૦ થી ૧૫ મિનિટ ઉકાળવું.થોડી વાર અધખુલ્લુ અને થોડી વાર ખુલ્લુ ઉકાળવું વચચે એક ચમચી ઠન્ડું પાણી નાખવું. ગોળા બરાબર ખીલી ઉપર તરે આટલેથી ગેસ પરથી ઉતારી લેવુ.તેમાથી થોડી ચાસણી કાઢી ૧ચમચો ખાંડ નાખી ગેસ પર મૂકી ચાસણી સાધરણ ઘટ્ટ થાઈ ઍત્લ્ર તૈયાર થાઈલ રસગુલ્લા મા નખાવી. ૮થી ૧૦ કલાક ચાસણી પીવાય પછી રસગુલ્લા ખાવા માટે તૈયાર છે..

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Naik
Sonal Naik @cook_18398850
પર
Bilimora

Similar Recipes